Breaking News/આણંદ કલેકટર હનીટ્રેપ કાંડ મામલો, ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા હતા, આરોપીઓના જામીન માટે 57 મિનિટ ચાલી દલીલ, કોર્ટે તમામ આરોપીઓના જમીન નામંજૂર કર્યા, જમીન નામંજૂર થતા કેતકી વ્યાસને બિલોદરા જેલ ખસેડાયા, જે.ડી. પટેલ અને હરીશ ચાવડાને આણંદ સબ જેલમાં ખસેડાયા
Breaking News/ધર્મ પરિવર્તન પર અમદાવાદ સેશન્સ કોર્ટનો ચુકાદો, હિન્દૂ ધર્મ વિશે અપમાનજનક ટિપ્પણી બદલ સજા, આરોપી ગુલાબચંદ મસીહાને 3 વર્ષની સજા, ધર્મ પરિવર્તન સમાજ માટે દૂષણ: કોર્ટ, બિભસ્ત મેસેજથી છેડતી કરવી ગંભીર ગુનો: કોર્ટ, પોક્સો હેઠળ પણ આરોપીને મળી સજા
Breaking News/વરસાદ બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો, મચ્છર જન્ય અને પાણી જન્ય કેસમાં વધારો, શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર, ચાલુ માસના રોગચાળાના આંકડા સામે આવ્યા, ડેન્ગ્યુના 407 કેસો, મલેરિયાના 111 નોંધાયા, ચિકનગુનિયા 9 કેસ, ઝેરી મલેરિયાના 7 કેસ નોંધાયા, ઝાડા-ઉલ્ટીનાં 619 કેસ, ટાઈફોઈડના 467 કેસો સામે આવ્યા, શહેરમાં કમળાના 114 કેસ અને કોલેરાના 20 કેસ નોંધાયા
Entertainment/જેકલીન ફર્નાન્ડિસે ન્યૂયોર્કમાં આ કાર્યક્રમમાં આપી હતી હાજરી, વિદેશી ધરતી પર લહેરાતો જોવા મળ્યો હતો તિરંગો
Chandrayaan-3 Landing/કરીના કપૂરથી લઈને મનોજ જોશી સુધીના આ સ્ટાર્સે ‘ચંદ્રયાન 3’ પર કરી પોતાની ખુશી વ્યક્ત
Breaking News/પાકિસ્તાનથી બનાસકાંઠા આવેલા 45 નાગરિકો મોરબી પહોંચ્યા, ટુરિસ્ટ વિઝા પર આવ્યાં હતાં તમામ પાક. નાગરિકો, મહિલાઓ અને બાળકો સહિત 45 જેટલા લોકો મોરબી પહોંચ્યા, કલેકટર ઓફીસ પાછળ આવેલ ઠાકોર કોળી સમાજની વાડીમાં રોકાયા, સમાજના આગેવાનો દ્વારા તંત્રને કરવામાં આવી જાણ, શરણાર્થી હોઈ આશરો આપવાની કરી રહ્યા છે માંગ, ગત રાત્રીના તમામ 45 લોકોએ લીધો છે વાડીમાં આશરો, જાણ કરવા છતાં તંત્રના કોઈ અધિકારીઓ હજુ સુધી નથી ફરક્યા
Breaking News/રાજકોટ : શ્રાવણ મહિનાને લઈને આરોગ્ય વિભાગ થયું સતર્ક, શહેરના અનેક વિસ્તારોમાંથી ફરાળી પેટીસના નમૂના લેવાયા, અલગ અલગ 5 ડેરીમાંથી 178 કિલો પેટીસનો નાશ કરાયો, ફરાળી પેટીસમાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું, લોટ તેમજ અન્ય વસ્તુઓની ભેળસેળ કરતા હોવાનું આવ્યું સામે, અનેક ડેરીઓ તથા ફરસાણની દુકાનોમાં હાથ ધરાયુ ચેકીંગ, આરોગ્ય વિભાગે નમૂનાઓ એકત્ર કરી નોટિસ ફટકારી
Breaking News/થરાદ સરકારી હોસ્પિટલના ડોક્ટરની મનમાની આવી સામે, રેફરલ હોસ્પિટલના ડોક્ટર સામે લેખિત રજૂઆત, લેખિત રજૂઆત થતાં જિલ્લા તંત્ર દ્વારા તપાસ કરાઇ, વર્ગ 4 ના કર્મચારી સાથે ગેરવર્તનની કરાઈ લેખિત રજૂઆત, જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા હોસ્પિટલમાં કરાઈ તપાસ, ડો.દિનેશ ચૌધરી દ્વારા કર્મચારી સાથે અભદ્ર ટિપ્પણી કરાઈ હતી, જાતિ અપમાનિત શબ્દો અને ગાળો બોલી હોવાનાં આક્ષેપો, આરોગ્ય અધિકારી દ્વારા લેખિત જવાબો લેવાયાં
Breaking News/ધનસુરા: નદીમાં બ્લાસ્ટ કરી માછીમારી કરતા 4 ઝડપાયા, મેશ્વો નદીમાં જીલેટીન ડિટોનેટરથી કરતા હતા બ્લાસ્ટ, બ્લાસ્ટ કરી ચારેય ઈસમો પકડતા હતા માછલીઓ, મહાદેવપુર ગામની સીમમાં પોલીસની કાર્યવાહી, 7 જીલેટીન ડિટોનેટર, 3 ડિટોનેટર કેપ સહીતનો મુદ્દામાલ જપ્ત, કુલ 5 ઇસમો સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુન્હો દાખલ, પોલીસે 4 ઇસમોને દબોચ્યા, મુદ્દામાલ આપનાર ઇસમ ફરાર
Chandrayaan-3 Landing/ચંદ્રની 10 મીટર નજીક પહોંચતા જ ચંદ્રયાનની ઝડપ 1.68 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે, આ અંતિમ 15 મિનિટની તૈયારી