Breaking News/
જેતપુર: બંધ રૂમમાંથી યુવકનો મળ્યો મૃતદેહ, નકલંક રોડ પર રહેતો યુવક બે દિવસથી હતો રૂમમાં બંધ, યુવક અવાર-નવાર રૂમ બંધ કરી કરતો હતો નશો, દુર્ગંધ આવતા પરિજનોએ રૂમનો દરવાજો તોડ્યો, રૂમમાંથી યુવકનો કોહવાઈ ગયેલ મૃતદેહ મળ્યો, ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો, પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ આવશે સામે
