Gyanvapi Latest Update/ જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજાની મંજૂરી મામલે આજે સુપ્રિમમાં સુનાવણી

ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ડિવિઝન બેંચ 1 એપ્રિલે(આજે) અંજુમન મસ્જિદ વ્યવસ્થા સમિતિ (અંજુમન ઈંતઝામિયા મસ્જિદ સમિતિ…..

Top Stories India Breaking News

Supreme Court : સર્વોચ્ચ અદાલત આજે જ્ઞાનવાપીની અંજુમન મસાજિદ ઈન્તજામિયા સમિતિની અરજી પર સુનાવણી કરશે. મસાજિદ સમિતિએ અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદિત ચુકાદામાં હિંદુઓને ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપવાના નિર્ણયને પડકાર્યો છે.

ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ડિવિઝન બેંચ 1 એપ્રિલે(આજે) અંજુમન મસ્જિદ વ્યવસ્થા સમિતિ (અંજુમન ઈંતઝામિયા મસ્જિદ સમિતિ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની બાબતોનું સંચાલન કરે છે)ની અરજી પર સુનાવણી કરશે. જે વારાણસીમાં કહેવાતી જ્ઞાનવાપી મસ્જિદની દેખરેખ કરી રહી છે. આ અરજીમાં 26મી ફેબ્રુઆરીના હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. સમિતિએ પૂજા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.

varanasi: ASI team stops Gyanvapi mosque survey as Supreme Court orders  halt - The Economic Times

વારાણસી જિલ્લા કોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો તે અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે સમિતિએ ફગાવી દીધી છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી મસ્જિદના દક્ષિણ વ્યાસ ભોંયરામાં પૂજા કરવાના નિર્ણયને પડકાર્યો છે. 31 જાન્યુઆરીએ આપેલા પોતાના આદેશમાં વારાણસી કોર્ટે હિન્દુ શ્રદ્ધાળુઓને જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પ્રાર્થના કરવાની પરવાનગી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વધતી ગરમી વચ્ચે આ રાજ્યોમાં થશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર

આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો:ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો