પ્રવાસી ભારતીય દિવસ/ પ્રવાસી ભારતીય દિવસ કાર્યક્રમમાં હોબાળાની ઘટના, PMના કાર્યક્રમમાં એન્ટ્રી ના મળતા ભડકયા પ્રવાસી, લંડનના ડેપ્યુટી મેયરને પણ રોકવામાં આવ્યા, NRIનો આક્ષેપ-આવું જ હતું તો બોલાવ્યા કેમ..?, PMના સંબોધન પહેલા પ્રવેશ ના મળતાં થયો હતો વિવાદ, બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરના ગ્રાન્ડ હોલમાં ના મળ્યો પ્રવેશ

Breaking News