Gujarat/
કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા આજે અમદાવાદમાં, જન આશીર્વાદ યાત્રામાં જોડાશે, ભદ્રકાળી માતાના દર્શન કરી કરશે પ્રારંભ, અમદાવાદ શહેર ભાજપના હોદેદારો કરશે સ્વાગત, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ કરશે સ્વાગત, બાવળા ખાતે જિલ્લા ભાજપના હોદેદારો કરશે સ્વાગત, સુરેન્દ્રનગર સુધી યોજાશે યાત્રા
