India/
દેશમાં સંપૂર્ણ લૉકડાઉન નહીં કરાય, PM મોદીની બેઠકમાં મહત્વની જાહેરાત, રાજ્યોનાં CM સાથે PMની યોજાઇ હતી બેઠક, રાજ્ય સરકારોએ ગર્વનન્સ પર ભાર મુકવો પડશે, નાઇટ કર્ફયૂને કોરોના કર્ફયૂ નામથી યાદ રાખવો જરૂરી, માઇક્રો કન્ટે.ઝોન પર ફોકસ કરવાની જરૂર, દેશમાં 11-14 એપ્રિલ રસીકરણ ઉત્સવ ઉજવાશે, વધુમાં વધુ લોકોને રસી અપાય તેવો કરાશે પ્રયાસ, ટેસ્ટિંગ-ટ્રેકિંગ વધારવા પર મુકાશે ભાર
