Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
mahadev temple

A unique Shiva temple/ એક અનોખું શિવ મંદિર, જ્યાં માટી ખાવાથી સાપના ડંખની અસર ખતમ!

Breaking News

Breaking News/આણંદ કલેકટર હનીટ્રેપ કાંડ મામલો, ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા, પોલીસે આરોપીઓના ફરી રિમાન્ડ ન માંગ્યા, ત્રણેય આરોપીના વકીલોએ કોર્ટમાં કરી દલીલ, સતત 57 મિનિટ સુધી કોર્ટમાં ચાલી સામ-સામી દલીલો, દલીલો બાદ જામીન અરજી ઉપર થઈ સુનાવણી, કોર્ટે ત્રણેય આરોપીઓના જામીન નામંજૂર કર્યા, ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા  

Breaking News

Breaking News/સુરત: પુણા પો. સ્ટેશનમાં મારામારીની ઘટનાનો મામલો, સમગ્ર ઘટનાને લઇ DCP ભક્તિ ઠાકરનું નિવેદન, કુલ 8 પોલીસ જવાન વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ, વાહન ચેકીંગ દરમ્યાન 2 વ્હીકલ પર 3 લોકો આવ્યા હતા, ત્રણેયને પો. સ્ટેશન લાવી પાવતી આપવામાં આવી હતી, પોલીસે ત્રણેયને માર માર્યો હોવાના કરાયા હતા આક્ષેપ, ત્રણેયના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં મચાવ્યો હતો હોબાળો  

Breaking News

Breaking News/સુરેન્દ્રનગર: લીંબડી ST બસ સ્ટેન્ડમાં ચોરી, મુસાફરના રૂ. 4 લાખની ચોરી કરી આરોપી ફરાર, બસ સ્ટેન્ડમાં લગાવેલા CCTV કેમેરા બંધ હાલતમાં, CCTV કેમેરા બંધ હોવાથી મુસાફરોમાં રોષ, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી  

Breaking News

Breaking News/જેતપુર: બંધ રૂમમાંથી યુવકનો મળ્યો મૃતદેહ, નકલંક રોડ પર રહેતો યુવક બે દિવસથી હતો રૂમમાં બંધ, યુવક અવાર-નવાર રૂમ બંધ કરી કરતો હતો નશો, દુર્ગંધ આવતા પરિજનોએ રૂમનો દરવાજો તોડ્યો, રૂમમાંથી યુવકનો કોહવાઈ ગયેલ મૃતદેહ મળ્યો, ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો, પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ આવશે સામે  

Breaking News

Breaking News/ચંદ્રયાન-3 લેન્ડિંગને લઈને મોટા સમાચાર, ચંદ્ર પર લેન્ડિંગને લઈને ISROનું નિવેદન, નિશ્ચિત સમય પર લેન્ડિંગની અનુકૂળતા: ISRO, હાલની સ્થિતિ પ્રમાણે નિર્ધારિત સમયે થશે લેન્ડિંગ: ISRO, લેન્ડિંગ મુદ્દે અમે પૂર્ણ રીતે નિશ્ચિંત છીએ: ISRO, એક દિવસ બાદ રચાશે ઇતિહાસ, હવે ગણતરીના કલાકો બાકી  

Breaking News

Breaking News/જામનગરમાં સીઝનની પ્રથમ મગફળીની અવાક શરૂ, યાર્ડમાં મગફળી આવતા વેપારીઓએ કર્યા વધામણાં, હાપા યાર્ડમાં પ્રખ્યાત 37 નંબરની મગફળીની આવક, મગફળીની હરરાજીમાં રૂ.1270નો ભાવ બોલાયો, યાર્ડમાં મગફળી આવતા વેપારીઓએ કર્યા વધામણાં  

Breaking News

Breaking News/રાજકોટ: સરકારી ગાડીના અકસ્માતનો મામલો, પોલીસની કામગીરી સામે ઉભા થયા સવાલ, બેફિકરાઇથી કાર ચલાવનારને અપાઈ માત્ર ક્લિનચિટ, પોલીસ દ્વારા કારચાલક સામે કોઇ જ કાર્યવાહી નહિ, સમાધાન થયાનું કહી પોલીસે ન કરી કાર્યવાહી, ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાની શંકા: સ્થાનિકો, નિર્દોષોને દંડતી પોલીસ સરકારી ગાડી મુદ્દે મૌન  

Breaking News

Breaking News/વડગામ તાલુકાના ખાનગી રિસોર્ટ પર હુમલાની ઘટના, નાવીસણાના ખાનગી રિસોર્ટ પર 11 જેટલા ઇસમોએ કર્યો હુમલો, પિસ્તોલ, તલવાર અને ધારીયા વડે કર્યો હતો હુમલો, છાપી પોલીસે 5 આરોપીની કરી ધરપકડ, મુખ્ય સૂત્રધાર ફરાર, હિંમતનગરના વ્યક્તિએ જમીન ખરીદતા કર્યો હતો હુમલો, બહારનો વ્યક્તિ અહીં કેમ જમીન ખરીદે કહી કરાયો હુમલો, છાપી પોલીસે રિવોલ્વર સહિત 5 આરોપીઓની ધરપકડ કરી  

Breaking News

Breaking News/સુરતની પુણા પોલીસ પર માર મારવાનો આક્ષેપ, હેલ્મેટ પહેર્યુ ન હોવાથી નાગરિકોને માર્યો માર, રોંગ સાઈડમાં આવતા હોવાથી પોલીસે માર્યો માર, વેપારી સહિત ત્રણ લોકોને માર માર્યાનો આક્ષેપ, ટ્રાફિક નિયમ ભંગ બદલ એટલો માર કે ફ્રેક્ચર થઇ જાય…?, શું રીતે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવશે પોલીસ…?, નિર્દોષોને માર અને અસામાજિક તત્વોને છાવરવાનો પ્રયાસ  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy