Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/કચ્છમાં ફરી ચરસ ઝડપાયું, કોટેશ્વર મંદિર નજીકથી ચરસના પેકેટ મળ્યા, મંદિર નજીકથી ચરસના 9 પેકેટ મળી આવ્યા, ચરસના 9 બિનવારસી પેકેટ પોલીસ દ્વારા જપ્ત કરાયા, નારાયણ સરોવર પોલીસે વધુ તપાસ હાથ ધરી  

Gujarat High Court

Big decision of Gujarat High Court/ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય; છૂટાછેડા પછી પણ પત્ની કરી શકે છે દહેજ ઉત્પીડનનો કેસ, પરંતુ…

70-year-old man becomes Havan, rapes 4-year-old innocent

માનવતા શર્મસાર/70 વર્ષનો વ્યક્તિ બન્યો હેવાન, 4 વર્ષની  માસૂમ પર કર્યો બળાત્કાર 

surat

Surat/મ્યુનિસિપલ હેડક્વાર્ટર ખાતે પાયાની સુવિધાઓને લઈને દેખાવો, પુનાગામની કોઓપરેશન સોસાયટીના રહીશો અને કાઉન્સિલરો રાત સુધી ધરણા પર

45 Hindus stayed in Pakistan despite visa expiry

Gujarat/વિઝાની મુદત પૂરી છતાં પાકિસ્તાનના 45 હિન્દુઓ રોકાયા , પોલીસે તમામની કરી અટકાયત

Breaking News

Breaking News/આણંદ કલેકટર હનીટ્રેપ કાંડ મામલો, LCB એ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કર્યા, કોર્ટે સમક્ષ LCB વધુ રિમાન્ડની કરશે માંગ, કોર્ટ ગમે તે સમયે કરી શકે છે સમગ્ર મામલે હિયરિંગ

Breaking News

Breaking News/રાજકોટના એક બાળકનું અચાનક મોત, 12 વર્ષીય વ્રજ ગીરીશભાઇ સોરઠીયાનું મોત, જામનગરના ધ્રોલમાં નીપજ્યું બાળકનું મોત, બાળક અચાનક બેભાન થઈ જતા નીપજ્યું મોત, શિક્ષક રાજેન્દ્ર બારડને ત્યાં રહી કરતો હતો અભ્યાસ, સૈનિક સ્કૂલમાં એડમિશનની તૈયારી કરતો હતો બાળક, બાળકના અચાનક મોતથી પરિવારમાં શોક છવાયો, બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો, પોસ્ટમોર્ટમ થયા બાદ બાળકના મોતનું કારણ આવશે બહાર  

Breaking News

Breaking News/સુરત: બિઝનેશમાં નિષ્ફળતા મળતા યુવકનો આપઘાત, સુરતના સરથાણા વિસ્તારની ઘટના, યુવકે ઘરની ટેરેસ પરથી કૂદી કરી આત્મહત્યા, અંકિત પાદરિયા નામના 26 વર્ષીય યુવકેનો આપઘાત, બિઝનેશમાં નિષ્ફળતા પગલે આત્મહત્યા કર્યાનું અનુમાન, આપઘાતને પગલે પરિવાર શોકમાં ગરકાવ  

Breaking News

Breaking News/સુરતમાં વધુ નબીરાનો વીડીયો વાયરલ, નબીરાઓનો બ્રિજ પર સ્ટન્ટ કરતો વીડિયો વાયરલ, લોકોના જીવને જોખમમાં મૂકતા બેફામ નબીરાઓ, વીડીયો ગોડાદરા ડીંડોલી બ્રીજનો હોવાનું અનુમાન, રાત્રીના સમયે પોલીસ પેટ્રોલીંગ પર સવાલો થયા ઉભા  

Breaking News

Breaking News/અમરેલી: રાજુલા નગરપાલિકા દ્વારા મેગા ડીમોલેશન શરૂ, શહેરના જાહેર માર્ગો પર પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલેશન, જાફરાબાદ રોડ, ડુંગર રોડ, છતડીયા રોડ પર ડિમોલેશન, મુખ્ય માર્ગો ઉપર ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી શરુ, અલગ અલગ 4 ટિમો બનાવી ગેરકાયદે દબાણો દૂર કરાયા, DySP, પ્રાંત અધિકારી ડીમોલેશન કામગીરીમાં હાજર, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ જોડાયા, શહેરમાં મેગા ડીમોલેશનને લઇ દબાણકર્તાઓમાં ફફડાટ  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy