Breaking News/
આણંદ કલેકટર હનીટ્રેપ કાંડ મામલો, ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા હતા, આરોપીઓના જામીન માટે 57 મિનિટ ચાલી દલીલ, કોર્ટે તમામ આરોપીઓના જમીન નામંજૂર કર્યા, જમીન નામંજૂર થતા કેતકી વ્યાસને બિલોદરા જેલ ખસેડાયા, જે.ડી. પટેલ અને હરીશ ચાવડાને આણંદ સબ જેલમાં ખસેડાયા
