Breaking News/ગીર સોમનાથ: યુવકની વિકૃત માનસિકતાનો કિસ્સો, યુવકે પાડોશીના બાથરૂમમાં ગોઠવ્યો સ્પાય કેમેરો, વેરાવળના 80 ફુટ રોડના સમૃદ્ધ વિસ્તારની ઘટના, ગોપાલ વણિક નામના યુવકનું કારસ્તાન, યુવક બાથરૂમમાં મહિલાઓના વીડિયો ઉતારતો, મહિલાને કેમેરો નજરે આવતા ફૂટ્યો ભાંડો, સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, પોલીસે આરોપી યુવક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
Breaking News/સુરત: વકીલે પોલીસકર્મીને નિયમનું કરાવ્યું ભાન, પોલીસકર્મીને બ્લેક ફિલ્મ માટે ભરાવડાવ્યો દંડ, સાંઈ પોઇન્ટ ડીંડોલી ખાતે બની ઘટના, પોલીસકર્મીની ગાડીના ઉતર્યા કાળા કાચ, PIએ સ્થળ પર આવી 3000 દંડ વસૂલ કર્યો, PIએ જ કારના કાચ પરની કાળી ફિલ્મ હટાવડાવી, મેહુલ બોઘરાએ વધુ એક પોલીસકર્મીને કરાવ્યું કાયદાનું ભાન
Breaking News/પોલીસમાં આવનારી ભરતી અંગે સૌથી મોટા સમાચાર, રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી ફરી હસમુખ પટેલને શિરે, હસમુખ પટેલને સોંપાયો એડિશનલ DG નો વધારાનો ચાર્જ, CID ક્રાઇમના DIG પરીક્ષિતા રાઠોડ પણ રિક્રુટમેન્ટ તરીકે આપશે સેવા, ટૂંક સમયમાં સરકાર PSI અને LRDની કરશે ભરતી, આવનારા સમયમાં થશે પોલીસ ભરતીની જાહેરાત, ચાલુ વર્ષે રાજ્યમાં 12000 પોલીસની થવાની છે ભરતી
Breaking News/પોલીસ અધિકારી વિડીયો શેર કરતા પહેલા ચેતી જાય, DGP વિકાસ સહાયની રાજ્યના પોલીસકર્મીઓને ચેતવણી, સોશિયલ મીડિયા પર મુકાતી રિલ્સ અંગે પરિપત્ર બહાર પાડ્યો, ગુજરાત પોલીસકર્મીઓ પર વીંઝાયો DGP સહાયનો કોરડો, પોલીસવર્દીમાં વિડીયો મુકનાર અધિકારીની હવે ખેર નહિ, રાજ્યના અનેક પોલીસકર્મીઓ યુનિફોર્મમાં મૂકી રહ્યા છે વિડીયો, હવે સો. મીડિયા પર વિડીયો મુકનાર સામે લેવાશે સખત પગલાં, આચારસંહિતાનો ભંગ કરતા વિડીયો મુકનાર સામે થશે કાર્યવાહી, ચાલુ ફરજે કે યુનિફોર્મમાં રિલ્સ બનાવનાર સામે થશે કાર્યવાહી
Air India's Bumper Offer/એર ઈન્ડિયાની બમ્પર ઓફર… 1470 રૂપિયામાં હવાઈ મુસાફરી, સસ્તામાં દુબઈ-યુરોપ જવાની તક
China Evergrande/ચીનની રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારી નોંધાવી, અમેરિકામાં હંગામો, જાણો કેમ ડૂબી ગઈ
American girl arrested/ ‘ભગવો ડ્રેસ, નકલી આધાર કાર્ડ અને વિઝા નહીં…’ ભારતમાંથી નેપાળમાં પ્રવેશી રહેલી અમેરિકન યુવતીની ધરપકડ
Big Scam/ચીની વ્યક્તિએ ભારતમાં કર્યું 1400 કરોડનું કૌભાંડ, ગુજરાત અને યુપીમાં 1200 લોકોને બનાવ્યા શિકાર
Ram Mandir New Photos/અયોધ્યામાંથી શ્રી રામ મંદિરની નવી તસવીરો આવી સામે, આટલું બાંધકામ પૂર્ણ; જાણો અત્યાર સુધી શું થયું