Breaking News/આણંદની સેન્ટ મેરી સ્કૂલમાં વિદ્યાર્થીનીની છેડતીનો મામલો, ધો. 5 ની વિદ્યાર્થીનીની છેડતી કરાઈ હોવાના કરાયા હતા આક્ષેપો, સેન્ટ મેરી સ્કૂલનાં શિક્ષક અનિલ મેકવાન પર કરાયા હતા આક્ષેપો, સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી રહેલ પોલીસે કર્યો ખુલાસો, પોલીસે શિક્ષક અનિલ મેકવાન પર લાગેલ આક્ષેપોને નકાર્યા, પ્રેસનોટ જાહેર કરી તમામ આક્ષેપોને હકીકતથી અળગા ઠેરવ્યા, વિદ્યાર્થીનીની માતાએ શિક્ષક પર લગાવેલ આક્ષેપો પણ પાયાવિહીન, પોલીસે શાળાના શિક્ષકો,આચાર્ય અને સહપાઠીઓના લીધા નિવેદન, શાળામાં લગાવવામાં આવેલ તમામ CCTV પણ ખંગાળવામાં આવ્યા, ભોગ બનનાર વિદ્યાર્થીનીના પણ અલગ-અલગ વિરોધાભાષી નિવેદનો, બાળ સુરક્ષા અધિકારી મારફતે કરાયું હતું વિદ્યાર્થીનીનું કાઉન્સિલિંગ
Breaking News/જૂનાગઢમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા, મનપાથી નરસિંહ મહેતા સરોવર સુધી તિરંગા યાત્રા, મનપા દ્વારા મેરી માટી મેરા દેશ અંતર્ગત યોજાયા કાર્યક્રમ, મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ રહ્યા હાજર, શીલા ફલકમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજય, પંચ પ્રણ પ્રતિજ્ઞા અને ધ્વજવંદનના કાર્યક્રમ પણ યોજાયો, શહેરના તમામ વોર્ડમાંથી માટી કરાઈ એકત્રિત, એકત્રિત કરાયેલ માટી મોકલાશે દિલ્હી, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા
Breaking News/સુરતના સરથાણા વિસ્તારના સ્થાનિકોની માંગ, પોલીસ મથકને ફાળવાયેલ જગ્યાને લઈને માંગ, જગ્યામાં અસામાજિક તત્વોએ અડ્ડો જમાવ્યો હોવાના આક્ષેપ, જગ્યામાં પોલીસ દ્વારા રખાયા છે ટોઇંગ કરેલ વાહનો, વાહનોનો ખડકલો થતા મચ્છરોનો પણ પારાવાર ત્રાસ, જગ્યામાં રખડતા પશુઓનો પણ થાય છે જમાવડો, પોલીસ દ્વારા તાત્કાલિક જગ્યાનો કબજો લેવાય તેવી માંગ
Breaking News/અમરેલી: સિંહ પરિવારનો વીડિયો વાયરલ, ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સાવજની લટાર, શિકારની શોધમાં સિંહ પરિવાર નેશનલ હાઇવે પર આવ્યો, 2 વીડિયો સોશ્યલ મીડિયા પર થયા વાયરલ, જાફરાબાદમાં સિંહના રોડ પર આવાની ઘટનાઓ વધી, ભૂતકાળમાં સાવજોએ વાહન હડફેટે આવતા જીવ ગુમાવ્યા
Breaking News/સુરતમાં દેખાઈ તેલના ભાવ વધારાની અસર, વરાછા વિસ્તારની દુકાનમાં તેલના ડબ્બાની લૂંટ, દુકાનમાં ઘૂસી ચપ્પુની અણીએ ચલાવી લૂંટ, દુકાનદાર પર ત્રણ વાર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ, સતત બે દિવસ દુકાનમાં લૂંટનો પ્રયાસ કરાયો, દુકાનદારે પ્રતિકાર કરતા દુકાન સળગવાની આપી ધમકી, તેલના ડબ્બાની લૂંટના CCTV આવ્યા સામે, પોલીસે ડબ્બા ચોર બે આરોપીને ઝડપી પાડયા
Breaking News/મહિસાગરમાં યુરિયા ખાતરની સર્જાઈ અછત, ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર ન મળતા લાંબી કતારો, પંદર દિવસથી ખાતર ન મળતા ધક્કા ખાતા ખેડૂતો, ખાતર ન મળતા ખેડૂતોની હાલત કફોડી, નેનો યુરીયા ખાતર લેવાની ફરજ પાડતા ખેડૂતોમાં રોષ, ખાતર ન મળતા પાકને નુકશાન થવાની ભીતી
Breaking News/મહિસાગરમાં યુરિયા ખાતરની સર્જાઈ અછત, ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર ન મળતા લાંબી કતારો, પંદર દિવસથી ખાતર ન મળતા ધક્કા ખાતા ખેડૂતો, ખાતર ન મળતા ખેડૂતોની હાલત કફોડી, નેનો યુરીયા ખાતર લેવાની ફરજ પાડતા ખેડૂતોમાં રોષ, ખાતર ન મળતા પાકને નુકશાન થવાની ભીતી
Breaking News/સુરતના ખટોદરામાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના, સગીરાને લગ્નની લાલચ આપી વિધર્મીએ આચર્યું દુષ્કર્મ, વિધર્મીએ તેના ઘરે બોલાવી કરી બળજબરી, અલથાણ ગાર્ડન પાસે અનેક વખત બાંધ્યો શારીરિક સંબંધ, સગીરા સ્કૂલ ન જતા માતાએ પૂછપરછ કરતા ફુટ્યો ભાંડો, પોલીસે સોયેબ નામના યુવકની કરી ધરપકડ
Breaking News/ભાવનગર રેલવે પોલીસે 4 ચોરોને દબોચ્યા, કોપર વાયરની ચોરી કરનાર 4 ચોર પોલીસ ગિરફ્તમાં, પ્રથમ બે ચોર મુદ્દામાલ સાથે મોતી તળાવથી ઝડપાયા, બાતમીના આધારે બીજા બે ચોરોને પણ ઝડપી પડયા, અયુબ પઠાણ, સમીર ડેરીયાની કરાઈ અટકાયત, પપ્પુ ગનેજા, સાજીદ નામના શખ્સોને ઝડપી પડ્યા