Breaking News/ પોલીસમાં આવનારી ભરતી અંગે સૌથી મોટા સમાચાર, રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી ફરી હસમુખ પટેલને શિરે, હસમુખ પટેલને સોંપાયો એડિશનલ DG નો વધારાનો ચાર્જ, CID ક્રાઇમના DIG પરીક્ષિતા રાઠોડ પણ રિક્રુટમેન્ટ તરીકે આપશે સેવા, ટૂંક સમયમાં સરકાર PSI અને LRDની કરશે ભરતી, આવનારા સમયમાં થશે પોલીસ ભરતીની જાહેરાત, ચાલુ વર્ષે રાજ્યમાં 12000 પોલીસની થવાની છે ભરતી  

Breaking News
Breaking News