Breaking News/ ભાવનગર રેલવે પોલીસે 4 ચોરોને દબોચ્યા, કોપર વાયરની ચોરી કરનાર 4 ચોર પોલીસ ગિરફ્તમાં, પ્રથમ બે ચોર મુદ્દામાલ સાથે મોતી તળાવથી ઝડપાયા, બાતમીના આધારે બીજા બે ચોરોને પણ ઝડપી પડયા, અયુબ પઠાણ, સમીર ડેરીયાની કરાઈ અટકાયત, પપ્પુ ગનેજા, સાજીદ નામના શખ્સોને ઝડપી પડ્યા  

Breaking News
Breaking News