Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
KYC Update

KYC Update/ઘરે બેઠા આ રીતે કરો KYC અપડેટ, આ સરળ પગલાં અનુસરો

Breaking News

Breaking News/સાબરકાંઠાના 11 વીજકર્મીઓ સામે કાર્યવાહી, ઊર્જાકાંડ મામલે 11 વીજકર્મીઓને કરાય ફરજ મુક્ત, સુરત ક્રાઇમબ્રાન્ચની તપાસમાં સંડોવણી સામે આવી, સાબરકાંઠામા ફરજ બજાવતા 9 વીજકર્મીઓ ફરજ મુક્ત, અરવલ્લીમાં ફરજ બજાવતા 2 વીજકર્મીઓ ફરજ મુક્ત, UGVCL હિંમતનગર ડિવિઝન દ્વારા કાર્યવાહી, 11 વીજકર્મીઓને ફરજ મુક્ત કરવાનો કરાયો આદેશ  

Breaking News

Breaking News/ગેરકાયદે લાયન-શૉ કરતા 3 ઈસમો ઝડપાયા, ધારી ગીર પૂર્વની સરસીયા રેન્જમાં કરાતો હતો લાયન શો, સિંહ દર્શન કરાવતા ઈસમો પર ત્રાટકી વનવિભાગની ટિમ, ઝડપાયેલ ત્રણેય ઈસમો રાજકોટના હોવાનું સામે આવ્યું, થાર જીપ અને ઇનોવા કારમાં કરાવતા પર્યટકોને સિંહ દર્શન, ત્રણેયના મોબાઈલમાંથી સિંહ દર્શનના વિડીયો પણ મળ્યા   પરેશ પરમાર અમરેલી

Breaking News

Breaking News/મોરબી: ટીંબડીના શિવાનંદ પેટ્રોલ પંપ પર લૂંટ, બે ઈસમોએ બાઇક પર આવી ચલાવી લૂંટ, પેટ્રોલ પુરાવવાના બહાને આવી લૂંટ ચલાવી, કર્મચારી પર કટર જેવા હથિયાર વડે કર્યો હુમલો, કર્મચારી પાસે રહેલ રૂ. 48000ની લૂંટ ચલાવી પલાયન, મોરબી LCB એ ગણતરીની કલાકોમાં લૂંટારાઓને દબોચ્યા, લૂંટને અંજામ આપનાર નરેન્દ્રસિંગ રાવત પોલીસ સકંજામાં, લૂંટમાં શામેલ ઠાકુરસિંગ રાવત પણ પોલીસ ગિરફ્તમાં, કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની પણ અટકાયત, નીરુ નામના ફરાર આરોપીની શોધખોળ શરૂ, લૂંટમાં વપરાયેલ બાઈક તેમજ 48000 રૂપિયા કબજે કર્યા  

Breaking News

Breaking News/સુરતમાં ચોથા માળેથી પટકાતા કામદારનું મોત, શહેરના ચોક બજાર વિસ્તારમાં બની ઘટના, 21 વર્ષીય યુવક સામુભાઈ ડામોરનું મોત, શાળાના ટેરેસ પર કામ કરી રહ્યો હતો યુવક, બેલેન્સ જતા નીચે પટકાયો હોવાનું અનુમાન, યુવકના પરિવારજનોએ વળતરની માંગ કરી, યુવકના મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખસેડાયો  

Breaking News

Breaking News/રાજકોટ: વિદ્યાનું ધામ ફરી આવ્યું વિવાદમાં, શહેરની RK યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ, વિદ્યાના ધામમાં ગૂંડાગર્દીના દ્રશ્યો આવ્યા સામે, કેમ્પસમાં વિદ્યાર્થી સાથે મારકૂટના વિડીયો થયા વાયરલ, ABVP ના કાર્યકરો દ્વારા વિધાર્થીને મરાયો ઢોરમાર, કૌશલ ભુતાણી નામના નિર્દોષ વિદ્યાર્થીને મરાયો માર, ABVP કાર્યકરો પરિસરમાં ગેરકાયદે પ્રવેશતા હોવાના આક્ષેપ, યાન ગોહિલ, હર્ષ પટેલ નામના કાર્યકરો સામે આક્ષેપ, રુદ્રારાજ જાડેજા, જય પટેલ નામના કાર્યકરો સામે આક્ષેપ, મદદગારીમાં રેક્ટર રાયસીંગની ભૂમિકા હોવાનો આક્ષેપ, અગાઉ પણ અનેકવાર RK યુનિ. કેમ્પસમાં થઇ છે મારામારી  

Breaking News

Breaking News/અરવલ્લીના બાયડમાં નાસ્તા હાઉસના માલિકની બેદરકારી, નવરંગ નાસ્તા હાઉસની ચોળાફળીમાંથી નીકળી જીવાત, નાસ્તા હાઉસમાં નાસ્તો કરવા ગયેલ યુવાને વીડિયો કર્યો વાયરલ, નાસ્તાની દુકાનના કર્મચારીએ ગ્રાહક સાથે દાદાગીરી પણ કરી, ગ્રાહકે ધ્યાન દોરતા કર્મચારી તરફથી મળ્યો ઉદ્ધત જવાબ, આવી જીવાતો તો અહીં રોજ નીકળે છે: દુકાનદાર, પ્રજાના આરોગ્ય સાથે દુકાનદાર કરી રહ્યો છે ખુલ્લેઆમ ચેડા  

'brake fails'

Car Breaks Fail/આખરે વાહનની બ્રેક-ફેલ કેમ થાય છે? જાણો જ્યારે રસ્તાની વચ્ચે કારની ‘બ્રેક ફેઈલ’ થાય ત્યારે શું કરવું

simcard

Cyber Fraud/ બલ્કમાં નહીં  ખરીદી શકો સિમકાર્ડ, પોલીસ વેરિફિકેશન પણ જરૂરી… સાયબર ફ્રોડ રોકવા કડક નિયમો

Viral Video/મોલના મહિલા શૌચાલયમાં બુરખો પહેરેલો એક વ્યક્તિ પહોંચ્યો, બનાવી રહ્યો હતો વીડિયો ; થયો આ હાલ 

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy