Breaking News/વડોદરા: MS યુનિ.નીમાં દારૂની મહેફિલનો મામલો, વિધાર્થીઓનો દારૂની મહેફિલ માણતા વીડિયો વાયરલ, સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે 3 યુવકોની કરી ધરપકડ, 3 યુવકોમાંથી માત્ર ક્રિશ યાદવ એમ એસ યુનીનો છે વિધાર્થી, બાકીના બે યુવકો યુની બહારના હોવાનું આવ્યું સામે, તુષાર મકવાણા અને જય પટેલ બહારથી દારૂની પીવા આવ્યા, યુનિ.ની સિક્યોરિટી સામે અનેક સવાલો ઉઠ્યા
Breaking News/ગોજારીયાને તાલુકો જાહેર કરવાની પક્રિયા મામલો, 34 ગામોએ આપી ગોજારીયાને તાલુકો બનાવવા સંમતિ, નવા તાલુકામાં માણસાના 10, મહેસાણાના 19 ગામોનો થશે સમાવેશ, વિજાપુરના 5, વિસનગરના 02 ગામોનો થશે સમાવેશ, નવા તાલુકામાં કલોલ તાલુકાના 02 ગામનો થશે સમાવેશ, 35 ગામના સરપંચો દ્વારા આપવામાં આવી સંમતિ, ટૂંક સમયમાં ગોજારીયા નવો તાલુકો જાહેર થઈ શકે છે
Breaking News/નવસારીના ડેપો વિસ્તારમાં મહિલાએ કરી આત્મહત્યા, કે કે પ્લાઝા એપાર્ટમેન્ટ ખાતે રહેતી મહિલાએ કર્યો આપઘાત, ચાર વર્ષથી પતીથી અલગ રહેતી મહિલાએ જીવન ટૂંકાવ્યું, પંખા પર ફાંસો લગાવી મહિલાએ કરી આત્મહત્યા, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Breaking News/પંચમહાલના દલવાડા ગામે લીલો ગાંજો ઝડપ્યો, SOGએ15 નંગ ગાંજાના છોડ ઝડપાયા, પોલીસે રૂ. 3 લાખની કિંમતનો લીલો ગાંજો કર્યો જપ્ત, ખેડૂતે અન્ય પાકની સાથે ગાંજાના છોડની કરી હતી ખેતી, પોલીસે ખેડૂતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
Breaking News/જામનગર: નિવૃત કર્મચારીઓની પેન્શન વધારાની માંગ, નિવૃત કર્મચારીઓએ કલેકટર કચેરીએ આપ્યું આવેદનપત્ર, પેન્શન વધારવાની માંગ સાથે નિવૃત્ત કર્મચારીઓ મેદાનમાં, 50 જેટલા નિવૃત કર્મચારીઓએ મામલતદારને આપ્યું આવેદન, 1995 હાઈકોર્ટે કરેલ ટિપ્પણી મુજબ પેંશન વધારવાની માંગ, સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ
Breaking News/માળીયાહાટીના: વીજળીના પ્રશ્ને ખેડૂતો હવે લાલઘૂમ, કિસાનસંઘ દ્વારા અપાયું મામલતદારને આવેદનપત્ર, ખેતી માટે આઠ કલાક વિજળી આપવા કરાઈ માંગ, મગફળી, સોયાબીન સહિતના પાકોમાં પાણીની તાતી જરૂરિયાત, પુરતો વિજ પુરવઠો નહીં મળતા ઉભાં પાક સુકાયા, પુરતી વિજળી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી
Breaking News/રાજકોટ: RSS પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે ફરિયાદ, વિનોદ કેપ્ટન ઘેરવાડા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, ઉપલેટાનો વતની છે વિનોદ ઘેરવાડા, સો.મીડિયા પર વિનોદ ઘેરવાડાએ મુક્યો હતો વીડિઓ, વીડિઓમાં સંઘને ખરાબ રીતે ચીતરવા કર્યો હતો પ્રયાસ, વીડિઓને પગલે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ
Breaking News/સુરત: 3 સગીરાઓ રહસ્યમય રીતે ગુમ, વરાછા વિસ્તારના મોતીનગરની ઘટના, સોસાયટીની 3 સગીરાઓ રહસ્યમય રીતે ગુમ, એક જ પરિવારની 2 અને પાડોશમાં રહેતી 1 સગીરા ગુમ, એક જ સોસાયટીની 3 સગીરાઓ ગુમ થતા ખળભળાટ, બાળકીઓ શાળાએ જવાનું કહી ઘરેથી નીકળી હતી, સમગ્ર મામલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી
Breaking News/મહુવા: કળસાર ગામે તલાવડીમા મળી યુવતીની લાશ, મૃતક યુવતી બે દિવસ થી હતી લાપતા, તલાવડીમાં યુવતીની લાશ મળતા લોકો થયા ભેગા, મૃતદેહને PM અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી