Breaking News/
મહુવા: કળસાર ગામે તલાવડીમા મળી યુવતીની લાશ, મૃતક યુવતી બે દિવસ થી હતી લાપતા, તલાવડીમાં યુવતીની લાશ મળતા લોકો થયા ભેગા, મૃતદેહને PM અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
