Breaking News/અરવલ્લીમાં ફરી એક વાર ગાંજાનું વાવેતર ઝડપાયું, મોડાસા SOG ટીમે મેઘરજ તાલુકામાંથી ઝડપ્યો ગાંજો, મોટી મોરી ગામેથી ઝડપ્યો ગાંજો, આરોપીએ ખેતરમાં સહિત મકાન નજીક કર્યુ હતુ ગાંજાનુ વાવેતર, ઇસરી પોલિસ સ્ટેશનની હૃદમાંથી ઝડપાયો ગાંજો, ઇસરી પોલિસ ઉંઘતી રહી અને SOG ટ્રાટકી, કુલ 41 ગાંજાના છોડ મળ્યા, આશરે 1 લાખ રૂપિયા મુદામાલ ઝડપ્યો, ગાંજાના વાવેતર સાથે એક આરોપી કરી ધરપકડ
Breaking News/સુરત લાજપોર જેલના કેદીઓની પેઇન્ટિંગનું એક્ઝિબિશન, જેલના બંદીવાનો દ્વારા રચિત પેઇન્ટિંગનું એક્ઝિબિશન યોજાયુ, એક્ઝિબિશનનું ઇનોગ્રેશન ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી કરશે, વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે એક્ઝિબિશન યોજાયુ, કેદીઓએ બનાવેલ પેઇન્ટિંગનુ વેચાણ પણ થશે, પેઇન્ટિંગની પૈસા કેદીના પરિવાર તેમન કેદી વેલ્ફેર ભંડોળમાં અપાશે, 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી એક્ઝિબિશન યોજાશે
Breaking News/જૂનાગઢઃ જેલ કર્મચારી પર કેદીનો હુમલો, જુનાગઢ જિલ્લા જેલની ઘટના, કેદીને બેરેકમાં જવાનું કહેતા ઉશ્કેરાયો, જેલ કર્મચારીનો કાંઠલો પકડી કેદીએ માર માર્યો, કાચા કામના કેદી અકીલ હાલા સામે નોધાઈ ફરિયાદ, ફરજમાં રૂકાવટ અને હુમલાની ફરિયાદ
Breaking News/છોટા ઉદેપુરઃ ચિસાડીયા નજીક વેપારી લૂંટાયાનો મામલો, વેપારીને પોલીસની ઓળખ આપી લૂંટ્યો હતો, લૂંટ કેસમાં રંગપુર પોલીસે 4 આરોપીને ઝડપ્યા, ગણતરીના કલાકોમાં 4 આરોપીને ઝડપી પાડ્યા, ગત તા. 17 ઓગસ્ટની રાત્રે લૂટાયો હતો વેપારી
અજબ ગજબ ન્યૂઝ/સમુદ્રના ઊંડાણમાં એલિયન! 20 હાથ અને સ્ટ્રોબેરી જેવું શરીર ધરાવતું પ્રાણી, વૈજ્ઞાનિકોના ઉડ્યા હોશ
Smartphone Tips and Tricks/ સ્માર્ટફોનના પાછળના કવરમાં મૂકો છો 100, 200 અને 500ની નોટ, તો સાવધાન, ફોન બોમ્બની જેમ ફૂટી શકે છે
Breaking News/બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં વિકાસના દાવા પોકળ, સુરેલા ગામની ખાદરાફળી અને માળીવાસની દયનિય સ્થિતિ, સુરેલા ગામ સુધી નથી આવી શકતા વાહનો, બીમારી અને પ્રસુતિ સમયે કપરી પરિસ્થિતિનું થાય છે નિર્માણ, ગામમાં જો કોઈ બીમાર પડે તો ખભે ઉંચકીને લઇ જવાની નોબત, પ્રસૂતા મહિલાને જોળીમાં નાખી 3 કિમી દૂર રોડ સુધી લઇ જવાય છે, વર્ષ 2019માં 4 કિમીના રોડ અંગે થઇ હતી દરખાસ્ત, સુરેલાથી માળીવાસના 4 કિમી રસ્તાની થઈ હતી દરખાસ્ત, વિકાસની વાતો વચ્ચે તમામ સુવિધાઓથી વંચિત સુરેલા ગામ