Breaking News/સુરતઃ સચિન નોટિફાઇડ એરિયાના ચેરમેનનો સ્ફોટક પત્ર, ચેરમેન મહેન્દ્ર રામોલિયાએ લખ્યો સ્ફોટક પત્ર, GIDCના કર્મચારીઓની નિટીરીતિ સામે લખ્યો પત્ર, કર્મચારીઓ ઉદ્યોગકારોને ડરાવી ધમકાવી રહ્યાનો પત્રમાં ઉલ્લેખ, GIDCના કર્મચારીઓ ઉદ્યોગકારોને ખોટા કાર્યો કર્યાનો ઉલ્લેખ, પોતાના બદઇરાદાઓ પાર પાડી રહ્યાનો પત્રમાં ઉલ્લેખ, GIDCના કર્મચારીઓની અન્ય GIDCમાં બદલી, ટર્મિનેટ કરી શકે વ્યવસ્થા કરવાની કરી માંગ
Breaking News/રાજકોટઃ RK યુનિ.માં મારામારીના વાયરલ વિડીયોનો મામલો, આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, 6 વિધાર્થીઓ સામે નોધાઇ પોલીસ ફરિયાદ, મારામારી સહિતની કલમ હેઠળ નોધાયો ગુનો, આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
Breaking News/અમરેલીઃ બગસરના રહેણાક વિસ્તારમાં લાગી આગ, અમરપરા વિસ્તારમાં બંધ પડતર મકાનમાં લાગી આગ, આગની ઘટના બનતા લોકોના ઉમટયા ટોળા, ઘટનાની જાણ પાલિકા ફાયર વિભાગને કરાઈ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે, ફાયર ફાઈટરો દ્વારા આગ પર કરાયો પાણીનો મારો, આગ ફાયર વિભાગે મેળવ્યો કાબુ, આગ લાગવાનું કારણ અકબંધ
Breaking News/બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરના મારથી વધુ એક મોત, પાલનપુરના મલાણા ગામે આખલાએ અડફેટે લેતા મોત, પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયુ મોત, 16 ઓગસ્ટે મલાણા ગામમાં બની હતી ઘટના, નરેશ બારોટ નામના વ્યક્તિને પેટના ભાગે થઈ હતી ઇજા, અગાઉ પણ રખડતા ઢોરોના ત્રાસથી 5 જેટલા લોકોના મોત
Celebs Spotted/ કોઈ ફ્રોકમાં તો કોઈ મિની ડ્રેસમાં, પાર્કિંગની વચ્ચે પણ ફેશન બતાવવામાં પાછળ ન રહ્યા આ સેલેબ્સ
Sidhu Moosewala Murder Case/Sidhu Moosewala હત્યા કેસમાં મોટો ખુલાસો, હત્યારાઓનું અયોધ્યા કનેક્શન આવ્યું સામે