adani group shares/અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો, હિડનબર્ગના ઝટકા બાદ પ્રથમ વખત Mcap 11 લાખ કરોડને પાર
Omkareshwar Shivling in Ayodhya/4 ફૂટ ઊંચું… 600 કિલો વજન, ઓમકારેશ્વરનું વિશાળ શિવલિંગ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં થશે સ્થાપિત
Breaking News/મહેસાણા ધારાસભ્યનો કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર, જિલ્લામાં પસાર થતી કેનાલમાં પાણી છોડવા માગ, સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માગ, વરસાદ ખેંચાતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યાનો પત્રમાં ઉલ્લેખ, કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોનો પાક બચી જાય, પાણી નહીં મળે તો ખેડૂતોનો પાક થશે બરબાદ
Breaking News/સુરત: વિયર કમ કોઝવે પર વાહન વ્યવહાર પૂર્વવત, ચોમાસા દરમિયાન કોઝવે ઓવર ફ્લો થયો હતો, બંને ગેટ ખોલાતા વાહન વ્યવહાર પૂર્વવત થયો, બે મહિના બાદ તાપી નદીમાં પાણીની આવક ઘટી, વાહન ચાલકો માટે રાંદેર અને સિંગણપોનું અંતર ઘટયું, વાહન ચાલકોને લાંબા ચક્કર કાપવામાંથી મુક્તિ મળી
Breaking News/વડોદરામાં પાસપોર્ટ ઓફિસમાં નાગરિકોનો હોબાળો, કર્મચારીઓની હડતાલને લઇ લોકોને મુશ્કેલી પડી રહી છે, લોકોને મુશ્કેલી પડતા લોકો ભરાયા રોષે, આજે એપોઇન્ટમેન્ટ લીધી લોકોએ કર્યો હોબાળોં, મધ્ય ગુજરાતના લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી, પાસપોર્ટ ઓફીસમાં કર્મચારીઓની ભારે અછત, નાગરિકોને ફરી એપોઇન્ટમેન્ટ લેવા 1 માસ જોવી પડશે રાહ
Breaking News/ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જુનાગઢમાં, કૃષિ યુનિવર્સિટી ખાતેના કાર્યક્રમમાં હાજર, જિલ્લા સહકારી બેંકની સાધારણ સભામાં આપી હાજરી, સાવજ ડેરીના ખેડૂત શિબિરમાં કરશે સંબોધન, જીલ્લા ભાજપ પ્રમુખ સાંસદ સહિતનાઓ ઉપસ્થિત, મોટી સંખ્યામાં ખેડૂતો અને ભાજપના કાર્યકરોની હાજરી
China taiwan tension/દક્ષિણ ચીન સાગરમાં ‘મહા યુદ્ધ’ની આહટ, ચીનના 42 ફાઈટર જેટ તાઈવાનની સરહદમાં ઘૂસ્યા
Rumi Khan/ગદર 2 ના વિલન રૂમી ખાન પર લોકો થયા ગુસ્સે, કારને પહોંચાડ્યું નુકસાન, અભિનેતાએ કહ્યું ડરામણું દ્રશ્ય
Social Media/માફી માંગવાથી કામ નહીં ચાલે… સોશિયલ મીડિયા પર અશ્લીલ પોસ્ટ કરવાની ચૂકવવી પડશે કિંમત:સુપ્રીમ કોર્ટ
Breaking News/સુરતમાં 17 કરોડની છેતરપીંડીનો મામલો, કરોડોની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, કેસમાં 22 આરોપીઓએ બેંકમાંથી 17 કરોડની લોન લીધી હતી, લોન લેવા બોગસ ડોક્યુમેન્ટ કર્યા હતા રજૂ, બોગસ બેંક સ્ટેટમેન્ટ અને બોગસ ધંધાની પેઢી બનાવી હતી, જરીના માલનો બીજી પેઢીનો ખોટો સ્ટોક બતાવ્યા હતા, ઇકો સેલમાં ગુનો નોધાતા અગાઉ 17 આરોપીઓની ધરપકડ, 2 વર્ષથી ફરાર આરોપી અરવિંદ વસોયાની અમદાવાદથી ધરપકડ, બેંક મેનેજર, વેલ્યુઅર અને લોન કન્સલટન્ટ સાથે મળી, 17 ફાઈલોની લોન લેવાની કરી હતી અરજી, આરોપીઓ પોતાના મળતીયાઓના એકાઉન્ટમાં એન્ટ્રીઓ ફેરવી હતી, ત્યારબાદ રકમ રોકડમાં મમેળવી લીધી હતી, જ્યાં 16.16 કરોડની છેતરપિંડી આચરી હતી