Nepal-India Relation/નેપાળ આગામી 10 વર્ષમાં ભારતને આટલા હજાર મેગાવોટ વીજળી આપશે, PM પ્રચંડની જાહેરાતથી ચીનને આંચકો
Bollywoood Actor/ગદર 2 ના ડિરેક્ટરે રીટ્વીટ કરી અક્ષય કુમારને ટ્રોલ કરતી કમેન્ટ, હવે નારાજ ચાહકોનેકહ્યું આ..
Breaking News/ભાવનગર: હિટ એન્ડ રન ઘટનામાં મોટી કાર્યવાહી, કાર ચાલકના પિતાની કરવામાં આવી ધડપકડ, સ્વીફ્ટ કાર ચાલક દ્વારા અડફેતે લેતા નીપજ્યું હતું મૃત્યુ, સુરેશભાઈ કુકડેજા નામના વેપારીનું થયું હતું મોત, અબ્દુલ હનીફ ટેલિયા નામનો સગીરે સર્જ્યો હતો અકસ્માત, પુત્ર સગીર હોવાથી પિતા મહંમદહનીફ તેલીયા વિરુદ્ધ ફરિયાદ, પિતાના આગોતરા જામીન કોર્ટે કર્યા નામંજૂર, પોલીસે પિતા મહંમદહનીફ તેલીયાની કરી ધડપકડ
Breaking News/બનાસકાંઠાઃ પાલનપુર પાસપોર્ટ ઓફિસ ખાતે અરજદારોનો હોબાળો, ડોક્યુમેન્ટ ચકાસણી કરતા અધિકારી હાજર ન હોવાથી હોબાળો, 100 જેટલા અરજદારો અટવાયા લોકો રોષે ભરાયા, પાસપોર્ટના વેરિફિકેશનની તા.ના કારણે રહ્યા હતા ઉપસ્થિત, દૂરથી આવેલા અરજદારોને ધક્કો પડતા તંત્ર સામે ઠલાવ્યો રોષ
Breaking News/રાજકોટઃ પ્રખ્યાત ભારત બેકરીમાં આરોગ્ય વિભાગનો દરોડો, ભારત બેકરીમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી, મોટી માત્રામાં કેમિકલ પણ મળી આવ્યુ, ભારત બેકરીમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી, મોટી માત્રામાં કેમિકલ પણ મળી આવ્યુ
Breaking News/સુરતઃ નેશનલ હાઇવે 48 પર હિટ એન્ડ રન, પીપોદરા ગામે ઓવરબ્રીજ પર હિટ એન્ડ રન, બાઇક પર જતા યુવક યુવતીને અજાણ્યા વાહને મારી ટક્કર, યુવતીનું ઘટના સ્થળે નીપજ્યું મોત, યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, પાલોદ પોલીસ પહોંચી ઘટના સ્થળે
PM Modi/હિમાચલની આપત્તિ પર પીએમ મોદી એક્શન મોડમાં, હાઇ પ્રોફાઇલ મીટિંગ બોલાવી; નડ્ડા રાજ્યની મુલાકાત લેશે