Breaking News/ વડોદરામાં પાસપોર્ટ ઓફિસમાં નાગરિકોનો હોબાળો, કર્મચારીઓની હડતાલને લઇ લોકોને મુશ્કેલી પડી રહી છે, લોકોને મુશ્કેલી પડતા લોકો ભરાયા રોષે, આજે એપોઇન્ટમેન્ટ લીધી લોકોએ કર્યો હોબાળોં, મધ્ય ગુજરાતના લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી, પાસપોર્ટ ઓફીસમાં કર્મચારીઓની ભારે અછત, નાગરિકોને ફરી એપોઇન્ટમેન્ટ લેવા 1 માસ જોવી પડશે રાહ  

Breaking News
Breaking News