Anand/ બોરસદમાં 7 વર્ષિય બાળકનું મોત, પતંગની દોરીએ 7 વર્ષિય બાળકનો ભોગ લીધો, બોરસદનાં સૂર્ય મંદીર રોડ પરની ઘટના, બાઇક પર જઇ રહેલા બાળકને દોરી ગાળામાં ફસાતા મોત, બાળકનું ઘટના સ્થળે જ નિપજ્યુ મોત

Breaking News