Breaking News/ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતમાં, ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમમાં આપશે હાજરી, સુરત પોલીસ દ્વારા કરાયું છે કાર્યક્રમનું આયોજન, પુરુષ અને મહિલા કબડ્ડી સ્પર્ધાની યોજાશે ફાઈનલ, સ્પોર્ટ્સ પ્રત્યે રૂચિ વધે તે માટે કરાયું હતું આયોજન, પોલીસ જવાનોની ફિટનેસ જાળવવા કરાયું છે આયોજન, સંઘવીના હસ્તે વિજેતા ટીમને વિતરણ કરાશે ઇનામો
Breaking News/અમદાવાદ: દવાની દુકાન ચલાવતા વેપારી પર હુમલો, VS હોસ્પિટલ પાછળ આવેલ મહારાણા કોમ્પ્લેક્ષની ઘટના, સાદિક અને વસીમ નામના બે ઈસમોએ કર્યો હુમલો, દવાની દુકાન ચલાવનાર કેમિસ્ટે નોંધાવી ફરિયાદ, બંને ઈસમો વિરુદ્ધ એલીસબ્રીજ પોલીસમાં નોંધાયો ગુનો, બંનેએ દુકાનદારની જાનથી મારી નાખવાની આપી ધમકી, હુમલાની સમગ્ર ઘટના CCTV માં થઇ કેદ, એલિસબ્રીજ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
Breaking News/સુરતમાં પોલીસ જવાનના ભાઈ દ્વારા અકસ્માત, શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં બની ઘટના, અકસ્માત થતા લોકોએ બરોબરનો મેથી પાક ચખાડ્યો, ભાઈને બચાવવા આવેલ પોલીસ જવાન પણ રોષનો ભોગ બન્યો, રોષે ભરાયેલા લોકોના ટોળાએ બંને પર કર્યો જીવલેણ હુમલો, ટોળાના હુમલામાં સાયબર ક્રાઈમ સેલનો પોલીસ જવાન ઇજાગ્રસ્ત, સમગ્ર ઘટનાનો વિડીયો સોસીયલ મીડિયા પર થયો વાયરલ, ઘટના બાદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
Breaking News/દેશની સૌથી મોટી FMCG બ્રાન્ડ બની અમુલ, 72,000 કરોડના ટર્નઓવર સાથે સૌથી મોટી FMCG બ્રાન્ડ, વિશ્વના 50 દેશમાં અમુલ ધરાવે છે ઉપસ્થિતિ, વર્ષ 2022-23માં કારોબારમાં 185 ટકાની વૃદ્ધિ નોંધાવી, અમૂલ દુનિયાનું 8મુ સૌથી મોટુ ડેરી સંગઠન
Breaking News/કુકી ધારાસભ્યો મણિપુરમાં વિધાનસભા સત્રનો બહિષ્કાર કરશે, કુકી સમાજ પર થયેલા હુમલાના વિરોધમાં આ જાહેરાત કરાઈ, ભાજપના 7 અને અન્ય 3 MLA સત્રમાં ભાગ લેશે નહીં, 8 નાગા અને મણિપુરના 40 MLA એ લખ્યો હતો PM ને પત્ર, SOO કરાર પાછો ખેંચવા અને રાજ્યમાં NRCના અમલીકરણની માંગ
Breaking News/ભારત પહેલા ચંદ્ર પર પહોંચવાના પ્રયાસમાં રશિયાને મોટો ફટકો, રશિયાના LUNA-25 અવકાશયાનમાં સર્જાઈ ખામી, યાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેની ભ્રમણકક્ષા નથી બદલી શકાઈ, વૈજ્ઞાનિકો પરિસ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યા છે: સ્પેસ એજન્સી, LUNA-25 સોમવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું
Breaking News/આણંદ: કલેકટરના વાઇરલ વીડિયો મામલો, કલેક્ટર કેબીનમાં સ્પાઈ કેમેરા દ્વારા કારાયું હતું સ્ટિંગ, કલેકટરને ફસાવવા અન્ય મહિલાનો પણ ઉપયોગ કર્યો હતો, ષડયંત્ર રચનાર 3 આરોપીઓને ATS ખુલ્લા પાડ્યા, ત્રણે આરોપીઓને આણંદ પોલીસને હવાલે કરવામાં આવ્યા, આરોપીઓને સરકારી દવાખાને લાવી કરાવાયું મેડિકલ
Breaking News/સુરત: માંગરોળનાં નવાપરા ગામ પાસે કાર ગટરમાં ખાબકી, કિમ તરફ આવી રહેલી આવેલ ગટરમાં ખાબકી, દુર્ઘટના સમયે કારમાં બે લોકો હતા સવાર, સ્થાનિકો લોકોએ બંને લોકોને સુરક્ષિત બહાર કઢાયા