Breaking News/ બનાસકાંઠાઃ પાલનપુર પાસપોર્ટ ઓફિસ ખાતે અરજદારોનો હોબાળો, ડોક્યુમેન્ટ ચકાસણી કરતા અધિકારી હાજર ન હોવાથી હોબાળો, 100 જેટલા અરજદારો અટવાયા લોકો રોષે ભરાયા, પાસપોર્ટના વેરિફિકેશનની તા.ના કારણે રહ્યા હતા ઉપસ્થિત, દૂરથી આવેલા અરજદારોને ધક્કો પડતા તંત્ર સામે ઠલાવ્યો રોષ

Breaking News
Breaking News