Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/મહેસાણામાં ફરી GST વિભાગનો સપાટો, ઊંઝામાં 10, વિજાપુરમાં 2 જગ્યાએ દરોડા, છેલ્લા 2 દિવસથી સ્ટેટ GSTની 12 ટીમોના ધામા, તમાકુ, જીરું, વરિયાળીની પેઢીઓમાં તપાસ, છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે GSTની તપાસ, જીરૂ અને તમાકુની પેઢીઓ પર વ્યાપક તપાસ, ઓફિસ, ગોડાઉનના સ્થળોએ પણ સઘન તપાસ, હાજર અને વેચાણ કરેલા જથ્થાના હિસાબોની તપાસ, દરેક પેઢીના સ્ટોક પત્રકની જીણવટભરી તપાસ, સ્ટેટ GST ની સમગ્ર તપાસ આજે પુરી થશે, કેટલીક પેઢીઓમાં મોટી કરચોરી મળવાના સંકેતો  

Breaking News

Breaking News/મહેસાણા: 70 વર્ષીય વૃદ્ધનું કરાયું અપહરણ, શહેરના રાધનપુર ચાર રસ્તા પાસે બની ઘટના, કારમાં આવેલ અજાણ્યા ત્રણ ઈસમોએ કર્યું અપહરણ, મહેસાણા શહેર બી-ડિવિઝન પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ, મોબાઈલ રેકોર્ડિંગ આધારે અપહરણ થયું હોવાની ફરિયાદ  

Breaking News

Breaking News/CBDT એ નિયમોમાં કર્યા ફેરફાર, 2011ની વસતિ ગણતરીના આંકડાઓને આધારે ફેરફાર, પગારદાર કર્મીઓની ટેક હોમ સેલેરીમાં થશે વધારો, રહેઠાણની સુવિધા મેળવનારા કર્મીઓને થશે ફાયદો, ભાડું ગણવાની પદ્ધતિ બદલાતા ટેક હોમ સેલેરી વધશે  

Breaking News

Breaking News/આણંદ કલેક્ટર વાંધાજનક વીડિયો ક્લિપ મામલો, કલેક્ટરની વાંધાજનક વીડિયો ક્લિપ મુદ્દે મોટો ઘટસ્ફોટ, વીડિયો ક્લિપ તૈયાર કરવા પાછળ એડિ. કલેક્ટર કેતકી વ્યાસ, એડિ. કલેક્ટર કેતકી વ્યાસે જ કલેક્ટરને હનીટ્રેપમાં ફસાવ્યા, કટકી અટકતા કેતકી વ્યાસે રચ્યું હનીટ્રેપનું કાવતરું, ચીટનીશ જે.ડી. પટેલ, હરીશ ચાવડાની મદદથી બનાવી ક્લિપ, ચીટનીશ જયેશ પટેલની ઓળખ નાણાં છાપવાના મશીન તરીકે થતી, સમગ્ર મામલાના એડિ. કલેક્ટર કેતકી વ્યાસ માસ્ટર માઈન્ડ, કેતકી વ્યાસના PA ની ભૂમિકા અંગે પણ કરાશે તપાસ  

Breaking News

Breaking News/જૂથ અથડામણમાં શામેલ 12 આરોપીઓ ઝડપાયા, ભાવનગરના ખેડૂતવાસમાં થઇ હતી જૂથ અથડામણ, DJ વગાડવા બાબતે બે દિવસ પૂર્વે સર્જાયું હતું ધીંગાણું, ઓપરેટર અને ડ્રાઇવર વગાડતા હતા ઉશ્કેરણીજનક ગીતો, જૂથ અથડામણનો સમગ્ર વિડીયો થયો હતો વાયરલ, સમગ્ર મામલે 2 મહિલા સહીત 12 લોકોને પોલીસે દબોચ્યા  

Breaking News

Breaking News/અમદાવાદમાં રોગચાળો વકરતાં AMC એક્શનમાં, વધતા રોગચાળાને કાબૂમાં કરવા કાર્યવાહીનો ધમધમાટ, રોગચાળો બેકાબુ બનતા આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી, શહેરના 7 ઝોનમાં આરોગ્ય વિભાગની ફૂડ તપાસની કામગીરી, આલ્ફા મોલની કેન્ટીનમાં આરોગ્ય વિભાગના દરોડા, કેન્ટીનમાંથી ફુડ વિભાગે ટેસ્ટિંગ માટે સેમ્પલ એકત્ર કર્યા  

kareena alia photshoot

Kareena-Alia Photoshoot/ કરીના અને આલિયાના આ ક્યૂટ ફોટોશૂટે લગાવી ‘આગ’, આ જોતા જ કરણ જોહરે કરી આ ડીમાંડ

Income tax gave a big relief to the civil servants,

Income Tax/ ઇન્કમટેક્ષે નોકરિયાત વર્ગને આપી મોટી રાહત, નવા નિયમ મુજબ 1લી સપ્ટેમ્બરથી ઇન હેન્ડ સેલેરીમાં થશે વધારો 

Akhilesh Yadav Statement/ભાજપને હરાવવા માટે સપા બીએસપી સાથે ગઠબંધન કરશે કે નહીં? અખિલેશે કર્યું સ્પષ્ટ

bus fire in Pakistan

Pakistan Bus Fire/ પાકિસ્તાનમાં બસમાં આગ લાગવાને કારણે 30 લોકો જીવતા બળી ગયા, ઘટનાસ્થળે જ મોત;  40 મુસાફરો સવાર હતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy