Breaking News/ સુરતમાં ચોથા માળેથી પટકાતા કામદારનું મોત, શહેરના ચોક બજાર વિસ્તારમાં બની ઘટના, 21 વર્ષીય યુવક સામુભાઈ ડામોરનું મોત, શાળાના ટેરેસ પર કામ કરી રહ્યો હતો યુવક, બેલેન્સ જતા નીચે પટકાયો હોવાનું અનુમાન, યુવકના પરિવારજનોએ વળતરની માંગ કરી, યુવકના મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખસેડાયો August 18, 2023khusbu pandya Breaking News