Gujarat/
નવરાત્રિ અને ભાદરવી પૂનમના મેળાને લઈ નિવેદન , નાબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન , છૂટછાટ અને સુવિધાનો નિર્ણય કોર કમિટીની બેઠકમાં કરાશે , રાજ્ય સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત
