સુરત/સુરતમાં મહિલાને માર મારતો વિડીયો વાયરલ , પોલીસે બે આરોપીની કરી ધરપકડ , આરોપીને કરાયું કાયદાનું ભાન
Caretaker government Paksitan/પાકિસ્તાનમાં રચાઈ કેરટેકર સરકાર… કેટલી સત્તા હોય છે તેની પાસે, શું નિર્ણય લઈ શકે છે?
સુરત/બોગસ કંપની કરી ઉભી, લાખો રૂપિયાનું રોકાણ કરાવડાવી કરી છેતરપિંડી, ફાયરના કર્મચારી સહિત ત્રણ ઝડપાયા
Pakistan Petrol-Diesel Price Rise/પેટ્રોલ રૂ. 290 પ્રતિ લીટર… પાકિસ્તાને અડધી રાત્રે ભાવમાં રૂ. 18નો કર્યો વધારો, લોકોમાં આક્રોશ
Gadar 2 Box Office Collection/ગદર 2 એ રચ્યો ઇતિહાસ, સ્વતંત્રતા દિવસે બમ્પર કમાણી કરી તોડ્યો રેકોર્ડ, 200 કરોડની ક્લબમાં સામેલ
Breaking News/મહેસાણા: મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, આશા ચૌધરી નામની મહિલા કોન્સ્ટેબલે પીધી ઝેરી દવા, થોડા સમય પૂર્વે 5 વર્ષીય પુત્રનું બીમારીને કારણે થયું હતું મોત, પુત્રના મોત બાદ આઘાતમાં સરી પડયા હતા કોન્સ્ટેબલ, પુત્રનો વિયોગ સહન ન થતા મહિલા કોસ્ટબલે ઝેરી દવા પીધી, ગંભીર હાલતમાં મહિલાકર્મીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
Breaking News/અમરેલી: ખાંભાના જામકામાંથી ઝડપાયો બોગસ ડોકટર, SOG પોલીસની ટીમે બોગસ ડોકટરને દબોચ્યો, ડિગ્રી વગર ચલાવી રહ્યો હતો ગેરકાયદે ક્લિનિક, શિફા હોસ્પિટલ નામે ચાલતું હતું ગેરકાયદે ક્લિનિક, SOG અને તાલુકા હેલ્થ ઓફિસરે સાથે રહી કરી રેઇડ, એલોપેથીક દવાની બોટલો, ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો, સિરપની બોટલો, ટ્યુબ, મેડિકલને લગતી સામગ્રી ઝડપાઇ, પોલીસે કુલ રૂ.99,813 ના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લીધો, આરોપી અસલમ મહમદ મીણાપરાની કરવામાં આવી ધરપકડ
Breaking News/આણંદમાં ઓવર સ્પીડ કારે સર્જ્યો અકસ્માત, રસ્તા પર ઉભેલ બાઈક અને કારને લીધી અડફેટે, શહેરના 100 ફૂટ રોડ તરફથી આવતી કારે સર્જ્યો અકસ્માત, અકસ્માતમાં બાઈક ચાલકની હાલત ખુબ જ ગંભીર, ઈજાગ્રસ્ત યુવકની સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં થઇ કેદ, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો