Breaking News

Breaking News/સંગઠનને મજબૂત કરવા ભાજપનો એક્શન પ્લાન, એકસાથે 5 રાજ્યોમાં ગુજરાતના ધારાસભ્યોને ઉતારશે મેદાનમાં, 5 રાજ્યોની યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપ એક્ટિવ, જમીન લેવલે સંગઠનને મજબૂત કરવા સોંપાઈ જવાબદારી, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં યોજાવાની છે વિધાનસભાની ચૂંટણી, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ યોજાવાની છે ચૂંટણી, વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના ધારાસભ્યોને મેદાનમાં ઉતારશે, દરેક ધારાસભ્યને જે તે બેઠક પર જઈ કામગીરી કરવાની જવાબદારી સોંપાઈ, આ સાથે આગામી વર્ષે 2024માં યોજાવાની છે લોકસભાની ચૂંટણી, લોકસભાની સાથે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ ખૂબ મહત્વની, હજુ આગામી 18 ઓગસ્ટે આ મામલે વધુ એક બેઠક યોજાશે, ધારાસભ્યોએ કઈ રીતે કામગીરી કરવી તે બાબતે સૂચના આપવામાં આવશે