Breaking News/તાપી: ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પર સર્જાયો અકસ્માત, બાઇક અને ટેન્કર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં બે વ્યક્તિઓના સ્થળ પર જ કરુણ મોત, કાટિસ કુવા ગામના કાકા-ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત, 108 ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા જ બંનેના મોત, એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઇ
Breaking News/ભાવનગરમાં 200 કરોડના ખર્ચે બનેલ હોસ્પિટલ બંધ હાલતમાં, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના સરકારને ચાબખા, કરોડોના ખર્ચે બનાવાઈ છે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, દોઢ વર્ષ વીતવા બાદ હજુ પણ હોસ્પિટલ બંધ હાલતમાં, હોસ્પિટલ માટે ખરીદાયા કરોડો રૂપિયાના અદ્યતન સાધનો, અદ્યતન સાધનોની ગેરેન્ટી-વોરંટી પણ ઉપયોગ વગર જતી રહી, શા માટે હજુ સુધી હોસ્પિટલ શરુ નથી કરાઈ..?: શક્તિસિંહ, ભાવનગરની જનતાને અન્યાય શા માટે..?: શક્તિસિંહ
Breaking News/સુરત: સરકારી બાકડાના અંગત ઉપયોગનો પર્દાફાશ, સરકારી બાકડાનો દુકાનોમાં થઇ રહ્યો છે અંગત ઉપયોગ, ડ્રેસ મટીરીયલ રાખવા કરાઈ રહ્યો છે બાકડાનો ઉપયોગ, ખાનગીર બંગલામાં સરકારી બાકડાનો અંગત ઉપયોગ, કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ફાયલાય છે જનતા માટે આ બાકડા, જનતાની સુવિધા માટે ફાળવેલ બાકડા દુકાનોમાં જોવા મળ્યા, વોર્ડ નંબર-7ના કોર્પોરેટરની ગ્રાન્ટના બાકડાનો દુરુપયોગ, બાંકડાના દુરુપયોગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
Breaking News/વડોદરા: પાદરા ગામેઠા ગામમાં જુથ અથડામણ, જાતિવિષયક શબ્દને લઈને થઈ અથડામણ, પોલીસે અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા, પાદરમાં અગાઉ અંતિમ સંસ્કાર બાબતે થઈ હતી બબાલ, ઘટનાને પગલે રાત્રી દરમિયાન પોલીસે કર્યું કોંબીગ
Breaking News/સુરતના નાનપુરા વિસ્તારમાં વધુ એક હત્યા, 24 વર્ષીય પાર્થ આહીરકરની કરાઈ નિર્મમ હત્યા, ગત રાતે પોતાના મિત્રો સાથે ફરવા માટે નીકળ્યો હતો પાર્થ, નાનપુરામાં અજાણ્યા ઈસમો સાથે થયો હતો ઝગડો, અજાણયા ઈસમોએ ચાકુથી હુમલો કરી યુવકની કરી હત્યા, પાર્થે હજુ એક વર્ષ પેહલા જ પ્રેમલગ્ન કર્યા હતા, યુવક પાર્થની પત્નીને 6 માસનો ગર્ભ પણ છે, પાર્થનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ, ઉમરાગામના શ્રમજીવી સોસાયટીમાં રહેતો હતો મૃતક, DJ ચલાવી પરિવારને આર્થિક મદદ કરતો હતો પાર્થ, અઠવાલાઇન્સ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથધરી
Breaking News/ખેડૂત ન્યાયયાત્રાનો આજે સાતમો દિવસ, મહેસાણા-ગાંધીનગર હાઇવે નજીક યાત્રા રોકવામાં આવી, પોલીસ દ્વારા થોડા સમય માટે યાત્રા રોકવામાં આવી, પોલીસ દ્વારા પૂછપરછ કરવા કિસાન યાત્રા રોકી, પૂછપરછ અને માંગ પૂછ્યા બાદ આગળ વધી યાત્રા, રાજીનામાંની માંગ સાથે યાત્રા ગાંધીનગર તરફ રવાના
Breaking News/ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં વધુ એક હત્યા, સુરતના સલાબતપુરા વિસ્તારમાં હત્યાની ઘટના, પાર્કિંગ બાબતે બબાલ થતા કરાઈ યુવકની હત્યા, મોહમદ અદનાન નામના યુવકની કરાઈ હત્યા, હત્યાની સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે, સલાબતપુરા પોલીસે 2 હત્યારાઓને દબોચ્યા
Breaking News/ગઢડાના પીપળ ગામે પુત્ર એ પિતાની કરી હત્યા, ખેત મજૂરી કરવા મધ્યપ્રદેશથી આવ્યો હતો પરિવાર, પુત્રએ ગઈકાલે રાત્રે દાંતરડા વડે પિતાની કરી હત્યા, પિતાની હત્યાને અંજામ આપી આરોપી થયો ફરાર, મૃતના ભત્રીજાએ ગઢડા પોલીસમાં નોંધાવી ફરિયાદ, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Breaking News/સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, દરબાર બોર્ડિંગની 30 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, જમ્યા પછી અચાનક જ વિદ્યાર્થિનીઓને ઝાડા-ઉલટી થયા, ફૂડ પોઇઝનિંગની અસર થતા તમામને હોસ્પિટલ ખસેડાયા, વિદ્યાર્થિનીઓએ ગત રાતે દૂધ અને બટેકાના શાકનું લીધું હતું ભોજન, વિદ્યાર્થિનીઓના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા, ઘટનાને પગલે સમાજના અગ્રણીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા
Breaking News/અમદાવાદ: આજે કોંગ્રેસ કોર ગૃપની મળશે બેઠક, શહેરના કોંગ્રસ કાર્યાલય ખાતે મળશે કોર ગૃપની બેઠક, કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક, કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિત સિનિયર નેતાઓ રહેશે હાજર, બેઠકમાં પૂર્વ પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા અને સિનિયર નેતા હાજર રહેશે, લોકસભા ચૂંટણી, નવા સંગઠન, પક્ષના કાર્યક્રમ અંગે બનશે રણનિતી, કોર ગૃપની બેઠકમાં ભારત જોડો યાત્રા કાર્યક્રમ અંગે ચર્ચા, અગાઉ ગુજરાત કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધીને આપ્યું છે આમંત્રણ, ભારત જોડો યાત્રા ફેઝ-2 ગુજરાતથી શરૂ કરવા આપ્યું છે આમંત્રણ, ભારત જોડો યાત્રા ફેઝ-2 કઇક નવા અંદાજમાં જોવા મળશે