Breaking News/આજે ચંદ્રયાન-3 પહોંચશે ચંદ્રની વધુ નજીક, ગોળાકાર કક્ષામાં લીધી ચંદ્રયાન-3 એ એન્ટ્રી, ISRO માટે આજનો દિવસ અતિ મહત્વપૂર્ણ, ચંદ્રયાન-3 ચંદ્રની 100 Km X 100 Kmની ભ્રમણકક્ષામાં, આગામી 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે લેન્ડર, આજે ચંદ્રયાન-3 પ્રોપલ્શન મોડ્યુલ લેન્ડરથી અલગ થશે, લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે, પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં જ ફરતું રહેશે, મોડ્યુલ પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે, આ મિશન દ્વારા ISRO ચંદ્ર પર પાણીની શોધ કરશે
Virat Kohli on Independence Day/વિરાટ કોહલી માટે શા માટે સ્વતંત્રતા દિવસ ખૂબ જ ખાસ છે, પૂર્વ કેપ્ટને પોતે વીડિયોમાં કર્યો ખુલાસો
Jammu Kashmir Independence Day/ન તો બંધનું એલાન ન તો આતંકવાદીઓનો ડર… કાશ્મીરમાં આ રીતે ઉજવાયો સ્વતંત્રતા દિવસ, 33 વર્ષ પછી જોવા મળ્યો આવી ભવ્યતા
Viral Video/ સ્વતંત્રતા દિવસે યુવતીએ દેખાડી દેશભક્તિ, ચાલતી સાયકલ પર કર્યો ડાન્સ, વીડિયોએ જીત્યા લોકોના દિલ
Bindeshwar Pathak/ સુલભ ઈન્ટરનેશનલના સ્થાપકનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
Breaking News/બનાસકાંઠામાં બનાસ નદીમાં ડૂબ્યો યુવક, અમીરગઢ પાસે નદીમાં ડુબવાથી યુવકનું મોત, ડૂબતા વ્યક્તિને બચાવવા જતા થયુ યુવકનું મોત, ડૂબતો વ્યક્તિ બચી ગયો પરંતુ બચાવનારનું મોત, યુવકના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો
Breaking News/વડોદરા: MS યુનિ.માં દારૂની મેહફીલ, હોસ્ટેલના રૂમમાંથી વિદેશી શરાબ ભરેલા ગ્લાસ મળ્યા, હોસ્ટેલમાં 3 વિદ્યાર્થીઓ દારૂની મહેફીલ માણતા ઝડપાયા, 34 નંબરની રૂમમાં ચાલતી હતી દારૂની મહેફીલ, હોસ્ટેલમાં સિક્યુરિટીની કામગિરી પર ઉઠ્યા સવાલ, ત્રણેય વિદ્યાર્થીઓ રૂમ છોડી થયા ફરાર