Breaking News/
વડોદરા: MS યુનિ.માં દારૂની મેહફીલ, હોસ્ટેલના રૂમમાંથી વિદેશી શરાબ ભરેલા ગ્લાસ મળ્યા, હોસ્ટેલમાં 3 વિદ્યાર્થીઓ દારૂની મહેફીલ માણતા ઝડપાયા, 34 નંબરની રૂમમાં ચાલતી હતી દારૂની મહેફીલ, હોસ્ટેલમાં સિક્યુરિટીની કામગિરી પર ઉઠ્યા સવાલ, ત્રણેય વિદ્યાર્થીઓ રૂમ છોડી થયા ફરાર
