Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/બરવાળાના રામપરા ગામે સ્વતત્રંતા દિવસની ઉજવણી, મામલતદાર સી.આર.પ્રજાપતિની ઉપસ્થિતિમાં ઉજવણી, ઉજવણીમાં TDO, PSI તથા મોટી અધિકારીઓ હાજર, રામપરા ગામના સ્થાનિકો તેમજ શાળાના બાળકો હાજર, મામલતદાર સી.આર.પ્રજાપતિએ ધ્વજને સલામી આપી, શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા  

Breaking News

Breaking News/અમદાવાદ: 20 લાખનો ચૂનો લગાડનાર ઠગ પોલીસ ગિરફ્તમાં, FORD,BMW એન્જીન કંપનીનો માલિક હોવાની આપતો ઓળખ, કંપનીમાંથી 50 ટકાના ભાવે વસ્તુઓ અપાવવાની આપતો લાલચ, કંપની ટુરમાં પણ 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપી આચરતો ઠગાઈ, અમદાવાદના એક વ્યક્તિ પાસેથી આરોપીએ 4.71 લાખ ઠગી લીધા, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ હરકતમાં આવી, પોલીસે નીલ પટેલ નામના ઠગની ધરપકડ કરી, મોબાઇલમાં બેંકિગ અને ફાઇનાન્સ એપથી નાણાં ટ્રાન્સફર કરતો, પોલીસે હોટેલ હયાતમાંથી આરોપી નીલ પટેલને દબોચ્યો, નીલ પટેલના 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી  

Breaking News

Breaking News/રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક રાજ્યમાં હળવા વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી, સુરત, નવસારી, વલસાડમાં હળવા વરસાદની આગાહી, તાપી, ડાંગ અને નર્મદામાં પણ હળવા વરસાદની આગાહી, જૂનાગઢ, સોમનાથ, કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી, આગામી 6 દિવસમાં વરસાદનું જોર ક્રમશ ઘટશે, અમદાવાદમાં એકાદ વરસાદનો હળવો સ્પેલ પડી શકે, હાલ ભારે વરસાદની શક્યતા નહિવત  

Breaking News

Breaking News/વડોદરા: ફરી એકવાર શિક્ષણ જગત થયું શર્મસાર, અભોર ગામની શાળાનો આચાર્ય બન્યો હેવાન, શાળાની વિદ્યાર્થીનીઓને આચાર્ય શૌચાલયમાં લઇ ગયો, યુવતીઓમાં નગ્ન ફોટો વિદ્યાર્થિનીઓને બતાવ્યા, આચાર્યએ પોર્ન વિડીયો પણ બતાવ્યા હોવાનો વિદ્યાર્થિનીઓનો આરોપ, ઘટનાને પગલે વાલીઓ, ગામલોકો મોટી સંખ્યામાં શાળાએ ઉમટયા, ગામલોકોએ ભેગા મળી આચાર્યને બરોબર મેથીપાક ચખાડ્યો, આચાર્યની ભરપેટ ધોલાઈ કરી પોલીસને સોંપાયો, લંપટ આચાર્ય સામે ફરિયાદ આપવા વાલીઓ પોલીસ મથકે પહોંચ્યા  

Akshay Kumar will contest elections

Akshay Kumar Joins politics/ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ અક્ષય કુમાર ચૂંટણી લડશે? અક્ષયએ જ આપ્યો હતો જવાબ 

heart attack and a panic attack

Panic Attack vs Heart Attack/હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચે શું તફાવત છે? બેમાંથી કયું વધુ ખતરનાક છે

Sachin 'Lumpu

Viral Video/સચિનને ‘લપ્પુ’ કહેનાર આ સ્ત્રી એ આપી સફાઈ, કહ્યું કે…….. 

Govt alert for mobile users

Govt alert/મોબાઈલ યુઝર્સ માટે સરકારની એલર્ટ, ગમે ત્યારે ફોન થઈ શકે છે હેક , આવી રીતે રહો સેફ

Breaking News

Breaking News/સાવરકુંડલા માનવ મંદિર ખાતે અનોખું ધ્વજવંદન, નિવૃત્ત આર્મીમેન અતુલ જાનીના હસ્તે થયું ધ્વજ વંદન, માનવ મંદિર આશ્રમને રાષ્ટ્રધ્વજ લહેરાવાયો, ધ્વજ વંદન પ્રસંગે માનવ મંદિર સમર્પિત સેવકો રહ્યા ઉપસ્થિત, ધ્વજ વંદન પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન  

Breaking News

Breaking News/દેવગઢ બારિયામાં 77 માં સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી, સ્વતંત્રતા પર્વને લઈ નગર વહેલી સવારથી રાષ્ટ્રમય બન્યું, તમામ સરકારી સ્થળો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, વિક્ટરી સર્કલથી સમડી સર્કલ સુધી ભવ્ય તિરંગા રેલી યોજાઇ, 100 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી, કાર્યક્રમમાં અધિકારીઓ, નગરજનો સહીત શાળાના બાળકો હાજર  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy