Breaking News/
આજે ચંદ્રયાન-3 પહોંચશે ચંદ્રની વધુ નજીક, ગોળાકાર કક્ષામાં લીધી ચંદ્રયાન-3 એ એન્ટ્રી, ISRO માટે આજનો દિવસ અતિ મહત્વપૂર્ણ, ચંદ્રયાન-3 ચંદ્રની 100 Km X 100 Kmની ભ્રમણકક્ષામાં, આગામી 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે લેન્ડર, આજે ચંદ્રયાન-3 પ્રોપલ્શન મોડ્યુલ લેન્ડરથી અલગ થશે, લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે, પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં જ ફરતું રહેશે, મોડ્યુલ પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે, આ મિશન દ્વારા ISRO ચંદ્ર પર પાણીની શોધ કરશે