Breaking News/ સુરતના નાનપુરા વિસ્તારમાં વધુ એક હત્યા, 24 વર્ષીય પાર્થ આહીરકરની કરાઈ નિર્મમ હત્યા, ગત રાતે પોતાના મિત્રો સાથે ફરવા માટે નીકળ્યો હતો પાર્થ, નાનપુરામાં અજાણ્યા ઈસમો સાથે થયો હતો ઝગડો, અજાણયા ઈસમોએ ચાકુથી હુમલો કરી યુવકની કરી હત્યા, પાર્થે હજુ એક વર્ષ પેહલા જ પ્રેમલગ્ન કર્યા હતા, યુવક પાર્થની પત્નીને 6 માસનો ગર્ભ પણ છે, પાર્થનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ, ઉમરાગામના શ્રમજીવી સોસાયટીમાં રહેતો હતો મૃતક, DJ ચલાવી પરિવારને આર્થિક મદદ કરતો હતો પાર્થ, અઠવાલાઇન્સ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથધરી  

Breaking News
Breaking News