Breaking News/અમદાવાદમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયું આયોજન, શહેરના ઘાટલોડિયાથી નીકળશે ભવ્ય તિરંગા યાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિ, CM ભુપેન્દ્ર પટેલ ભવ્ય તિરંગા યાત્રાનું કરશે ફ્લેગ ઓફ, હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં શિક્ષકો અને શાળાના વિધાર્થીઓ જોડાશે, પદાધિકારીઓ, કાઉન્સિલરો તથા AMC ના અધિકારીઓ જોડાશે, અંદાજે ૩ કિલોમીટરની આ ભવ્ય તિરંગા યાત્રા, ઘાટલોડિયાથી નિર્ણય નગર સુધી યોજાશે તિરંગા યાત્રા
Covid-19 Strange Case/લાંબા સમયથી કોવિડથી પીડિત દર્દીના શરીરમાં આવ્યા વિચિત્ર ફેરફારો, સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો
Breaking News/ઇડરના સપતેશ્વર પાસે સાબરમતી નદીમાં યુવક મોત, દાવડ ગામનો યુવાન મિત્રો સાથે નદીમાં ન્હાવા પડ્યો હતો, સાબરમતી નદીમાં ડૂબતા 15 વર્ષીય યુવકનું થયું મોત, ફાયર વિભાગ અને જાદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, ફાયર વિભાગે શોધખોળ બાદ યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો, મૃતદેહને પીએમ માટે દાવડ સરકારી દવાખાને ખસેડાયો, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
Breaking News/ભાવનગરઃ નવાગામ નજીક પુલમાં પડ્યુ ગાબડુ, ભાવનગર-રાજકોટ હાઈવે પર પડ્યુ ગાબડુ, રોડ પરના જુના પુલમાં પડ્યુ મસમોટું ગાબડુ, ગાબડુ પડતા વાહન ચાલકોને ભારે હાલાકી, રાત્રીના સમયે અકસ્માતનો થવાનો ભય
Breaking News/હવે હોકીમાં વાગ્યો ભારતનો ડંકો, મલેશિયાને હરાવી ભારત ચોથી વાર એશિયન ચેમ્પિયન, ભારતીય હોકી ટીમ ચોથી વખત એશિયન ચેમ્પિયન બની, ચેન્નાઈમાં રમાયેલી ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયાને 4-3થી હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ આખી ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વિના ખિતાબ જીત્યો, સ્ટાર ખેલાડી હાર્દિકસિંહના પહેલા અને છેલ્લા ગોલે જીત પાક્કી કરી
Breaking News/અમદાવાદ : તિરંગા યાત્રાનું આયોજન, ઘાટલોડિયાથી નિર્ણયનગર સુધી યોજાશે તિરંગા યાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે, CM ભૂપેન્દ્ર પટેલ યાત્રાનું કરાવશે પ્રસ્થાન, સ્થાનિકો અને ભાજપ કાર્યકરો પણ યાત્રામાં જોડાશે
Breaking News/અમદાવાદ : આજે TATની પરીક્ષા યોજાશે, બપોરે 12 થી 3ના સમય દરમિયાન યોજાશે પરીક્ષા, અમદાવાદના 16 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા, 2958 ઉમેદવારો આજે આપશે TATની પરીક્ષા, અમદાવાદના 16 કેન્દ્રો પર 127 બ્લોકમાં યોજાશે પરીક્ષા, ઓગસ્ટ માસના અંતમાં જાહેર કરાશે પરિણામ, ધો.11 અને ધો.12માં શિક્ષક બનવા માટે લેવાશે પરીક્ષા, હિન્દી માધ્યમના કુલ 796 ઉમેદવારો આપશે પરીક્ષા, અંગ્રેજી માધ્યમના કુલ 2172 ઉમેદવારો આપશે પરીક્ષા
Breaking News/છોટા ઉદેપુરઃ બોડેલી દારૂની ખાલી બોટલો મળી, સરકારી સર્કિટ હાઉસ પાછળ ખુલ્લામાં દારૂની બોટલો મળી, સર્કિટ હાઉસ પાછળથી દારૂની ખાલી બાટલો મળતા અનેક સવાલ, સર્કિટ હાઉસમાં કર્મચારીઓ હોવા છતાં દારૂની બોટલો આવી ક્યાંથી ?, ખાલી બોટલોનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ
Breaking News/અમદાવાદઃ વેજલપુર સબ રજીસ્ટ્રાર દોઢ લાખ લાંચનો મોમલો, સબ રજીસ્ટ્રારના ઘરે ACB દ્વારા સર્ચ, ACBએ ઘરે સર્ચ કરતા 58 લાખથી વધુની રોકડ મળી, આરોપી સબ સજીસ્ટ્રાર તુલસીદાસ મારકણાના ઘરે કર્યુ સર્ચ, રોકડ રકમ સાથે દારૂની 12 બોટલો પણ મળી, ACBએ પ્રોહીબિશન અંગે અલગથી ગુનો નોંધ્યો, રોકડ રકમ સિવાય મિલકત અંગે ACB કરશે તપાસ