Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/અમરેલી: ભાજપ નેતાને જાનથી મારી નાખવાની મળી ધમકી, રવુભાઈ ખુમાણને મારી નાખવાની મળી ધમકી, ભાજપ નેતાના પુત્રના પેટ્રોલ પંપ પર થઇ હતી બબાલ, પુત્રએ અજાણયા ઈસમ વિરુદ્ધ ડુંગર પો. સ્ટે.માં કરી હતી ફરિયાદ, પુત્રે પોલીસ ફરિયાદ નોંધાવતા પિતાને મળી ધમકી, ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના સદસ્ય છે રવુ ખુમાણ, ગત મોડી રાતે રવુભાઈ ખુમાણે નોંધાવી રાજુલા પોલીસમાં ફરિયાદ  

Breaking News

Breaking News/સુરતમાં આયુર્વેદિક દવાના નામે છેતરપીંડી, ક્રાઇમ બ્રાન્ચે કડુચી ગેંગના એક સાગરીતને દબોચ્યો, ગંભીર પ્રકારની બીમારીથી પીડાતા દર્દીઓને આપતા દવા, આયુર્વેદિક દવાનો ભરોસો આપી પડાવતા રૂપિયા, એક મહિના માટે આયુર્વેદિકની દુકાન ખોલતા, દર્દીને આયુર્વેદિક દવા બાબતે વિશ્વાસમાં લેતા, એક મહિનામાં સારું થઈ જવાની આપતા બાંહેધરી, દવામાં સોનુ અને ચાંદી નાખવું પડશે કહી મોટી રકમ પડાવતા, કર્ણાટકની કડુચી ગેંગનો એક સાગરીત ઝડપાયો, ગેંગ ભારતના અનેક રાજ્યોમાં કરી ચુકી છે કારસ્તાન  

weight gain

Sudden weight gain/અચાનક વધતું વજન આ જીવલેણ રોગોની નિશાની હોઈ શકે છે, તરત જ થઇ જાઓ સાવધાન!

77th Independence Day Jammu Kashmir

Independence Day 2023/સ્વતંત્રતા દિવસ પહેલા  છાવણીમાં ફેરવાઈ કાશ્મીર ખીણ,  ગ્રાઉન્ડ ઝીરો પર BSFએ કરી આ વ્યવસ્થા 

Pak Imran Khan/ HC ઈમરાન ખાનને આપી રાહત, અટક જેલમાં મળશે મેડિકલ સુવિધા, પરિવાર અને મિત્રોને મળવાની પરવાનગી

Breaking News

Breaking News/રાજકોટમાંથી બે ઈસમો મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા, પોલીસે બંને ઈસમો પાસેથી 11.78 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું, કુલ 1,52,000થી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે બંનેને દબોચ્યા, સાજીદ શાહમદાર અને રાહુલ બારૈયા પોલીસ સકંજામાં, કુવાડવા રોડ પાસેના બોમ્બે સુપર મોલ પાસેથી બંને ઝડપાયા, સાજીદ અગાઉ પણ ડ્રગ્સના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે

Breaking News

Breaking News/સુરતમાં નવી બંધાતી પ્રાથમિક શાળામાં આગની ઘટના, હોડી બંગલા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં બની ઘટના, શ્રમિક પરિવાર રસોઈ બનાવતા સમયે બની ઘટના, બાંધકામ માટે મુકવામાં આવેલા સમાનમાં લાગી આગ, આગને પગલે બાંધકામ સાઈટ પર અફરાતફરીનો માહોલ, ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવાયો, સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ  

Breaking News

Breaking News/સુરતમાં બેંકમાં લૂંટ કરનાર ટોળકી ઝડપાઇ, સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, પોલીસે લૂંટારુ ટોળકીને કચ્છના ગાંધીધામથી દબોચી, લૂંટ કરી પાંડેસરા વિસ્તારમાં બાઈક મૂકી નાસી છૂટ્યા હતા, બસમાં બેસીને લૂંટારુઓ પહોંચ્યા હતા ગાંધીધામ, સુરતના સચીન વિસ્તારમાં બની હતી બેંક લૂંટની ઘટના, સચીનના વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં થઇ હતી લૂંટ, બંદૂકના નાળચે કરાઈ હતી રૂપિયા 13 લાખની લૂંટ, બાઈક પર આવેલ 5 શખ્સોએ ચલાવી હતી બેંકમાં લૂંટ  

passed away/અંકિતા લોખંડેના પિતાનું 68 વર્ષની વયે અવસાન, છેલ્લા ઘણા દિવસોથી હતા બીમાર

Hindu temple in Canada

Hindu Temple Canada/ખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં કરી તોડફોડ, આ કૃત્ય CCTVમાં કેદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy