Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Jawaan' scene leaked

'Jawaan' scene leaked/લીક થયો શાહરૂખ ખાનનો ‘જવાન’ નો સીન, પ્રોડક્શન હાઉસે મુંબઈ પોલીસને કરી ફરિયાદ

Breaking News

Breaking News/મહેસાણા જિલ્લામાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો, માત્ર 10 દિવસમાં ડેન્ગ્યુના 68 કેસ નોંધાયા, ગત વર્ષની તુલનામાં ડેન્યુના 90 ટકા કેસ વધ્યા, ડેન્ગ્યુના કેસો વધતા તંત્રમાં મચી દોડધામ, કેસો વધતાં DDO એ બોલાવી ચીફ ઓફિસરોની બેઠક, જીલ્લામાં ફોગિંગ વધારવા સૂચના અપાઈ  

Breaking News

Breaking News/સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ચરડા મકાનનું ખાતમુહૂર્ત, પ્રાઇમરી હેલ્થ સેન્ટર (PHC) બાપુપૂરા મકાનનું ખાતમુહૂર્ત, LED સ્ટ્રીટ લાઈટ અને હાઇમાસ્ટ પોલનું લોકાર્પણ  

Breaking News

Breaking News/અમરેલી: વિદ્યાસભા સંકુલમાં બની ચકચારી ઘટના, વિદ્યાસભા સંકુલમાં ફરજ બજાવતી શિક્ષિકાનું મોત, વિદ્યાસભા સંકુલના સ્ટાફ રૂમમાંથી મળ્યો શિક્ષિકાનો મૃત દેહ, શિક્ષિકા ત્રણ વર્ષથી વિદ્યાસભા સંકુલમાં બજાવતા હતા ફરજ, સંચાલકો દ્વારા શિક્ષિકાના મૃત દેહને હોસ્પિટલ ખસેડાયો, શિક્ષિકાના મોતનું કારણ હજુ સુધી અકબંધ, અમરેલી સીટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ  

Good news for Adani and Putin

Good News!/અદાણી અને પુતિન માટે સારા સમાચાર, નવી યાદીમાં મળ્યો આ દરજ્જો…

Breaking News

Breaking News/અમરેલીના બગસરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, શહેરના સરદાર ચોકથી પાલિકા ભવન સુધી યોજાઈ યાત્રા, સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા ઉપસ્થિત, સરદાર પટેલના સ્ટેચ્યુને ફૂલહાર અર્પણ કરી કરાઈ યાત્રાની શરૂઆત, યાત્રામાં પાલિકા અધિકારીઓ, ભાજપ આગેવાનો પણ જોડાયા, તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા  

Breaking News

Breaking News/મહુવામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, મેરી મિટ્ટી દેશ અંતર્ગત પોલીસ જવાનો દ્વારા તિરંગા યાત્રા, મહુવાના રાજમાર્ગો પર નીકળી તિરંગા યાત્રા, પોલીસ સ્ટેશનથી શરૂ થયેલ યાત્રા વિવિધ વિસ્તારમાં ફરી, યાત્રામાં હોમ ગાર્ડ, NCCના વિદ્યાર્થીઓ પણ જોડાયા  

Breaking News

Breaking News/મહેસાણાથી સિદ્ધપુર જવા નીકળી કાવડ યાત્રા, સિદ્ધપુર સરસ્વતી નદીના જળનું વિશેષ ધાર્મિક મહત્વ, ઇતિહાસમાં પ્રથમવાર સરસ્વતી જળ માટે કાવડ યાત્રા, શ્રાવણ મહિનામાં શિવલિંગ અભિષેક કરવાનું માહાત્મ્ય, સરસ્વતી નદીના જળથી કરાશે મહાદેવને અભિષેક, 150 થી વધારે કાવડિયા સિદ્ધપુર કાવડ યાત્રા લઇ નીકળ્યા, મહેસાણા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર દ્વારા કરાયું આયોજન, આગામી ગુરૂવારથી શરુ થઇ રહ્યો છે પવિત્ર શ્રાવણ માસ, જળનો ઉપયોગ દરરોજ શિવલિંગના જળાભિષેક માટે થશે  

Breaking News

Breaking News/સુરતના વરાછા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઈ, સરથાણા શહીદ સ્મારકથી તિરંગા યાત્રાનો પ્રારંભ, ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ પણ તિરંગા યાત્રામાં જોડાયા, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તિરંગા યાત્રામાં જોડાયા, માનગઢ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમા ખાતે યાત્રાનું સમાપન

Breaking News

Breaking News/દ્વારકા જગત મંદિરે ઉમટ્યું માનવ મહેરામણ, અધિક માસ અને રવિવાર હોવાથી ભારે ભીડ, રાજા દ્વારિકાધીશના દર્શને ભાવિક ભક્તોનું ઘોડાપુર, હજારોની સંખ્યામાં જગત મંદિરે ભક્તોનો પ્રવાહ, ગોમતી ઘાટ પર પણ ભક્તોની ભારે ભીડ, અધિક માસમાં ગોમતી સ્નાનનું છે અનેરું મહત્વ, દ્વારકાની હોટલ-ધર્મશાળા હાઉસફુલ  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy