Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/ભાવનગરનાં રસાલા કેમ્પમાં યુવક પર હુમલો, જૂની અદાવતે યુવક પર કરાયો હુમલો, અચાનક થયેલા હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ, 7 થી 8 શખ્સો દ્વારા મનીષ નામના યુવક પર કરાયો હુમલો, ધોકા અને પાઇપ વડે કરવામાં આવ્યો હુમલો, યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી  

Breaking News

Breaking News/બનાસકાંઠા: સરહદી વિસ્તારના ખેડૂતો માથે તોળાતું સંકટ, સરહદી વિસ્તારમાં ફરી એક વાર કુદરતી સંકટના એધાણ, સંકટ પહેલાં પાળ બાંધવા તંત્ર દ્વારા સર્વે ચાલુ કરાયું, બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં તીડ આવવાનું સંકટ, રાજસ્થાનમાંથી તીડ આવતા તંત્ર દ્વારા સર્વે હાથ ધરાયુ, થરાદના ચારડા, વાવના અસરા ગામમાં સર્વેની કામગીરી, સુઇગામના જલોયા, માધપુરા ગામે તીડ સર્વેની કામગીરી, તીડ નિયંત્રણ ટિમ દ્વારા આ તમામ ગામોમાં સર્વે હાથ ધરાયુ  

Breaking News

Breaking News/મહેસાણા: ખેડૂત અગ્રણી લાફાકાંડ મામલો, MLAના નજીકના વ્યક્તિએ ખેડૂતને માર્યો હતો તમાચો, MLAના રાજીનામાની માંગ સાથે ખેડૂતોની ન્યાયયાત્રા, સમગ્ર મામલે બનાસકાંઠાથી શરૂ થઈ ન્યાયયાત્રા, ચોથા દિવસે ઊંઝા ખાતે પહોંચી ન્યાયયાત્રા, પદયાત્રા કરી ખેડૂતોની રેલી ગાંધીનગર પહોંચશે  

Breaking News

Breaking News/નવસારી: નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત, ડિવાઈડર તોડી મીંઢોળા નદીમાં ખાબક્યું કન્ટેનર, અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું કન્ટેનર, કન્ટેનરનું આગળનું ટાયર ફાટતા બની ઘટના, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર નદીમાં ખાબક્યું, સદનસીબે અકસ્માતમાં કોઈ પણ જાનહાની નહી  

Breaking News

Breaking News/ભાવનગરના ચિત્રા વિસ્તારમાં ભુવો પડતા ટ્રક ફસાયો, GIDC માંથી સળિયા ભરી નીકળેલો ટ્રક ભુવામાં ખાબક્યો, ઘણાં લાંબા સમયથી પડેલો છે આ ભુવો: સ્થાનિકો, પ્રાઇવેટ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે આડેધડ ખોદકામ, કામોમાં બેદરકારી દાખવવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ    

Breaking News

Breaking News/વલસાડ: હાલરની મુખ્ય શાળામાં લાગી આગ, આચાર્યની ઓફિસમાં આગ લાગતા દોડધામ મચી, આગમાં પુસ્તકો સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળીને ખાખ, સદનસીબે દુર્ઘટનામાં જાનહાની ટળી, ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ  

Breaking News

Breaking News/રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય, રાજ્યના શહેરી વિસ્તારોમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે શહેરી મતવિસ્તારોના ધારાસભ્યોને મળશે બે કરોડની ગ્રાન્ટ, માર્ગ મરામત અને વિકાસ માટે સરકાર આપશે 2 કરોડની ગ્રાન્ટ, ગ્રાન્ટ ૨૦૨૩ -૨૪ ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવાશે, આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે  

Breaking News

Breaking News/કડી પોલીસ સ્ટેશનના PI અને PSI સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ, SMC દ્વારા કરાયેલ દારૂની રેડ મામલે 5 પોલીસકર્મી સસ્પેન્ડ, SMC દ્વારા બે દિવસ અગાઉ ઝડપ્યો હતો વિદેશી દારૂનો જથ્થો, ફરજમાં બેદરકારી દાખવવા બદલ લેવામાં આવ્યા પગલાં, કડી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા, મહેસાણા જીલ્લા પોલીસ વડાએ કર્યા 5 પોલીસકર્મીને સસ્પેન્ડ  

Breaking News

Breaking News/ગુજરાતમાં ડાયાલિસિસનાં દર્દીનું ભાવિ જોખમમાં, રાજ્યભરના નેફ્રોલોજીસ્ટ ત્રણ દિવસની હડતાળ પાડશે, રાજ્યમાં PM JAY હેઠળ ચાલતા ડાયાલિસિસ બંધ રહેશે, 16 ઓગષ્ટ સુધી ટ્રસ્ટ, ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ બંધ, ડાયાલિસિસનો દર 2000 થી 1650 કરવામાં આવતા વિરોધ  

new feature in Instagram

Instagram Latest Feature/Instagram માં આવ્યું નવું ફીચર, ફોટો ગ્રીડ પોસ્ટમાં પણ એડ કરી શકશો મ્યુઝિક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy