Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

આજનું રાશિફળ/14 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Shah Rukh Khan and Nayantara

Jawan Song Chaleya Teaser/શાહરૂખ ખાન અને નયનતારાની કેમેસ્ટ્રીએ લગાવી આગ, ‘જવાન’ના નવા ગીતનું ટીઝર રિલીઝ

Breaking News

Breaking News/સુરત: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત ફેફસાનું દાન, સુરત સિવિલ હોસ્પિટલમાં 40મું અંગદાન કરાયું, 56 વર્ષીય અશરફીલાલ પાલને થયું હતું બ્રેઇન હેમરેજ, અશરફીલાલ પાલ સિક્યુરિટી ગાર્ડ તરીકે કરતા હતા નોકરી, સિક્યુરિટી ગાર્ડના પરિવાર દ્વારા અંગદાન માટે મળી સંમતિ, બે કિડની,લીવર સહિત 5 અંગોનું દાન  

Breaking News

Breaking News/સુરેન્દ્રનગરના ચુડામાં દારૂના નશામાં ચૂર પોલીસકર્મી, દારૂના નશામાં ચૂર પોલીસકર્મીનો વીડિયો વાઇરલ, પોલીસકર્મી મહિલા સાથે રક્ઝક કરતો હોવાનો વીડિયો, ખાનગી કારમાં યુનિફોર્મમાં જ દારૂની મહેફિલનો વીડિયો, વાયરલ વીડિયોમાં કારમાં બિયરની બે ટીન પણ નજરે પડી, વાયરલ વિડીયો 3 દિવસ પહેલાનો હોવાની ચર્ચા, મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતુ  

Breaking News

Breaking News/જૂનાગઢ: વેલનાથધામનો ધ્વજારોહણ કાર્યક્રમ, સમગ્ર જિલ્લામાંથી જ્ઞાતિજનો ઉમટી પડ્યા, વેલનાથ ધામ ખાતે યોજાયા જુદા જુદા કાર્યક્રમો, ભારતી આશ્રમથી વેલનાથધામ સુધી યોજાઈ યાત્રા, યુવાનો અને સમાજમાં ધર્મની સમજ અંગે કાર્યક્રમ, યુવાનોને ધર્મથી જોડાયેલા રાખવા યોજાયો કાર્યક્રમ  

Breaking News

Breaking News/ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, ભરતનગર વિસ્તારમાં ઝડપાયું જુગારધામ, સરોજબેન વાજાના મકાનમાં ચાલતું હતું જુગારધામ, મહિલાઓ સહીત જુગઠું રમતા 9 ઇસમોને દબોચ્યા, રૂ. 2.43 લાખના મુદ્દામાલ સાથે જુગાર ધામ ઝડપ્યું, બહારથી માણસો બોલાવી રમાડાતો હતો જુગાર  

Breaking News

Breaking News/જામનગર: SPને ભલામણનો ફોન કરનાર આરોપી ઝડપાયો, CM ઓફિસમાં કામ કરતો હોવાનું કહી SPને કરી ભલામણ, સાયબર ક્રાઇમના આરોપીને છોડી દેવા કરી ભલામણ, પોલીસે ખરાઈમાં કોઈ વ્યક્તિ કામ ન કરતો હોવાની થઇ જાણ, ખોટી ઓળખ આપી ભલામણનો ફોન કરનાર આરોપી ઝડપાયો, LCBએ અમદાવાદથી આરોપીની કરી ધરપકડ, આરોપીની કરી ધરપકડ જામનગર પોલીસને સોંપાયો  

Independence Day

Independence Day/આ વર્ષનો સ્વતંત્રતા દિવસ ખૂબ જ ખાસ રહેશે, 1800 વિશેષ મહેમાનો બનાવશે તેને યાદગાર 

CM Yogi

લોકસભા ચૂંટણી 2024/યુપીમાં 80 લોકસભા સીટો માટે ભાજપ તૈયાર, સીએમ યોગીએ  કરી જાહેરાત

Rajinikanth reached Badrinath

Rajinikanth Jailer/જેલરની સફળતા વચ્ચે રજનીકાંત પહોંચ્યા બદ્રીનાથ, બાબા બદ્રીવિશાલની લીધી મુલાકાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy