Breaking News/ મહેસાણા: ખેડૂત અગ્રણી લાફાકાંડ મામલો, MLAના નજીકના વ્યક્તિએ ખેડૂતને માર્યો હતો તમાચો, MLAના રાજીનામાની માંગ સાથે ખેડૂતોની ન્યાયયાત્રા, સમગ્ર મામલે બનાસકાંઠાથી શરૂ થઈ ન્યાયયાત્રા, ચોથા દિવસે ઊંઝા ખાતે પહોંચી ન્યાયયાત્રા, પદયાત્રા કરી ખેડૂતોની રેલી ગાંધીનગર પહોંચશે  

Breaking News
Breaking News