ગુજરાત રાજ્ય સહિત દેશ દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસે ને દિવસે કોરોનાનો કાળો કહેર સતત વધી રહ્યો છે. અને સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તિઓએ તેનો શિકાર બનવી રહ્યો છે. આવામાં અહીં જાણો ગુજરાત સહિત શું છે દેશ દુનિયાની કોરોના સ્થિતિ….
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આવી છે કોરોના સ્થિતિ
ગુજરાતમાં કોરોનાનાં નવા 1049 કેસ
છેલ્લાં 24 કલાકમાં 879 દર્દી સાજા થયા
રાજ્યમાં સાજા થવાનો રિકવરી રેટ 91.11 ટકા
રાજ્યમાં કુલ કેસનો આંક 1.82 લાખને પાર
છેલ્લાં 24 કલાકમાં 5 દર્દીઓનાં કોરોનાથી મોત
દેશમાં છેલ્લા 24 કલાકમાં આવી છે કોરોના સ્થિતિ
દેશમાં નવા 44 હજાર કેસ સામે 54 હજાર દર્દી રિકવર
દેશમાં 24 કલાકમાં નવા 44 હજાર કોરોનાનાં કેસ
દેશમાં કોરોનાનાં કુલ કેસનો આંક 86.35 લાખ પર
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1.27 લાખ પર
દેશમાં હાલ 4.94 લાખ કોરોનાનાં એકટિવ કેસ
વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં આવી છે કોરોના સ્થિતિ
વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 5.18 કરોડ પર
વિશ્વમાં 24 કલાકમાં નવા 5.42 લાખ રેકોર્ડબ્રેક કેસ
અમેરિકામાં જ 24 કલાકમાં નવા 1.35 લાખ કેસ
ફ્રાન્સમાં નવા 22 હજાર કોરોનાનાં કેસ નોંધાયા
વિશ્વમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 12.78 લાખ લોકોનાં મોત
