Breaking News/આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને ફરકાવ્યો તિરંગો, વડાપ્રધાન મોદીએ શરૂ કરેલ અભિયાનને આગળ ધપાવતા ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને ફરકાવ્યો તિરંગો, વડાપ્રધાન મોદીએ શરૂ કરેલ અભિયાનને આગળ ધપાવતા ભૂપેન્દ્ર પટેલ
Breaking News/જામનગર: ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, લખોટા તળાવથી ચાંદી બજાર સુધી તિરંગા યાત્રા, ધારાસભ્ય સહિતના લોકો તિરંગા યાત્રામાં જોડાયા, શહેરમાં દોઢ કિમી સુધી યોજાઈ તિરંગા યાત્રા, તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
Breaking News/રાજકોટમાં ઝડપાયેલ 5 ટ્રકમાં નશાકારક સીરપમાં મોટો ખુલાસો, 3 જુલાઈએ 5 ટ્રકમાં ઝડપાઇ હતી 73 લાખની નશાકારક સીરપ, નશાકારક સીરપનું મહારાષ્ટ્રનું નંદુરબાર મુખ્ય હબ, રાજકોટ ક્રાઇમ બ્રાંચના નંદુરબારમાં દરોડા, વડોદરાનો નીતિન કોટવાણી કરતો હતો સીરપનું ઉત્પાદન, ખાપેરમાં 800 વારની જગ્યા ભાડે રાખી કરતો ઉત્પાદન, મહારાષ્ટ્ર, ગુજરાતમાં કરતો હતો નશાકારક સીરપની સપ્લાય, 2021 સુધી નીતિન કોટવાણી વડોદરામાં જ ચલાવતો હતો ફેક્ટરી, 2021 માં લાયસન્સ રદ્દ થતા નંદુરબારમાં ફેક્ટરી ચાલુ કરી, ફેક્ટરી મલિક નીતિન કોટવાણીની પોલીસે હાથ ધરી શોધખોળ
Breaking News/ધરોઈ ડેમને લઈને સિંચાઈ વિભાગની સ્પષ્ટતા, સો.મીડિયામાં ડેમમાંથી પાણી છોડવાના મેસેજ વાઇરલ, ધરોઈ ડેમ હાલમાં 90 ટકા ભરાયેલો, હાલમાં ધરોઈ ડેમ ખાતે પાણીની આવક નહિવત, ડેમ ભરાયેલો હોવાથી SOP મુજબ એલર્ટ, એલર્ટ સ્ટેજનું ખોટું અર્થઘટન ન કરવા સ્પષ્ટતા કરાઈ
Breaking News/બનાસકાંઠામાં ખેડૂત અગ્રણી લાફાકાંડ મામલો, અટલ ભૂજલ યોજનાના કાર્યક્રમમાં થયો હતો લાફાકાંડ, ખેડૂત અગ્રણીને મારવામાં આવ્યા હતા તમાચા, MLA ના નજીકના વ્યક્તિએ ખેડૂત અગ્રણીને માર્યો હતો લાફો, સમગ્ર મામલે બનાસકાંઠાથી નીકળી ખેડૂત ન્યાયયાત્રા, આજે પાંચમા દિવસે ખેડૂત ન્યાયયાત્રા ઉનાવા પહોચી, MLA ના રાજીનામાની માંગ સાથે રેલી ગાંધીનગર પહોંચશે, ઉનાવાથી યાત્રા મહેસાણા અર્બુદા ભવન ખાતે આવશે, આજે સાંજે ચાર કલાકે યાત્રા પહોંચશે અર્બુદા ભવન
Breaking News/રાજકોટ: સરકારી દવા વેચવાના કૌભાંડમાં સિવિલનું કનેક્શન, તપાસમાં સિવિલ હોસ્પિટલની સંડોવણીની પ્રબળ આશંકા, સિવિલના ફાર્માસિસ્ટ મેનેજર પ્રતીક પાસેથી ખરીદતા દવાઓ, સિવિલના સ્ટોર ઇન્ચાર્જ ડો. રોય હતા પ્રતીકના સંપર્કમાં, ફાર્માસિસ્ટ બી.એમ. મેતાલીયા પણ પ્રતીકના સંપર્કમાં, રાજેન્દ્ર રાઠોડ અને વી.કે. શિંગાળા પણ પ્રતીકના સંપર્કમાં, પ્રતીક પાસેથી જે દવાઓ ન મળે તે બહારથી ખરીદાતી, દવાઓની કૃત્રિમ અછત ઉભી કરી ખરીદવામાં આવતી હતી દવાઓ, ફાર્મા વિભાગમાં સેટિંગ કરી પોતાની એજન્સીમાંથી દવા સિવિલમાં વેચતો
Breaking News/દાહોદ: 400 પેટી વિદેશી દારૂ ઝડપાયો, ખંગેલા નજીક હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવામા આવતો હતો દારૂ, રૂ.19 લાખાના દારૂ સહિત રૂ.31. લાખનો મુદ્દામાલ જપ્ત, પોલીસ ટ્રક ડ્રાઈવરની કરી ધરપકડ, અન્ય ચાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી
Breaking News/ફરી એકવાર ધ્રુજી ઉઠી કચ્છની ધરા, કચ્છમાં ફરી આવ્યો ભૂકંપનો આંચકો, સવારે 8:47 મિનિટે આવ્યો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિમી દૂર નોંધાયું, રિક્ટર સ્કેલ પર 3.2 ની ભૂકંપની તીવ્રતા નોંધાઈ
Breaking News/દાહોદ: ખરજ ગામે જુગાર ધામ ઝડપાયું, ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે જુગાર ધામ ઝડપ્યું, ગામના સંઘાડિયા ફળિયામાંથી જુગાર ધામ ઝડપાયું, પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત, 3 આરોપીની ધરપકડ, 4 આરોપીઓ ફરાર, પોલીસે ફરાર આરોપીઓ પકડવા તજવીજ હાથ ધરી
Breaking News/જામનગરમાં યોજાયો વિભાજનની વિભીશિકા પ્રદર્શની કાર્યક્રમ, શહેર ભાજપ દ્વારા કરાયું પ્રદર્શની કાર્યક્રમનું આયોજન, ભાગલા સમયે શહીદ થયેલા લોકોની યાદમાં યોજાયો કાર્યક્રમ, શહેરના લાખોટા તળાવ પાસે કાર્યક્રમનું કરાયું આયોજન, ધારાસભ્ય રિવાબા જાડેજા, શહેર પ્રમુખ કાર્યક્રમમાં ઉપસ્થિત, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, જાહેર જનતા ઉપસ્થિત