Breaking News/રાજ્યમાં ચોમાસાનો સરેરાશ 80.69 ટકા વરસાદ, કચ્છ જિલ્લામાં સૌથી વધુ 136.06 ટકા વરસાદ, રાજ્યના 207 જળાશયોમાં 74.24 ટકા જળસંગ્રહ, સરદાર સરોવરમાં 77.47 ટકા જળસંગ્રહ, રાજ્યના 25 જળાશયમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ, 14 જેટલા જળાશયો ખાતે અપાયું એલર્ટ
Breaking News/રશિયા-યુક્રેનના યુદ્ધની હીરા ઉદ્યોગ પર પડી અસર, અમેરિકાએ રશિયાના હીરા પર પ્રતિબંધ મૂક્યો, સુરત-મુંબઈના હીરા ઉદ્યોગકારોના રૂ. 215 કરોડ બેન્કમાં સિઝ, સુરતના હીરા ઉદ્યોગકારોએ રશિયાની માઇન્સથી કરી હતી ખરીદી, રશિયાના હીરાનું ડોલરમાં કરવામાં આવેલું પેમેન્ટ અટકાવી દેવાયું, છેલ્લા ઘણા મહિનાથી 215 કરોડ રૂપિયા બેન્કમાં અટવાયા, કરોડો રૂપિયા અટવાતા સુરતના હીરા ઉધોગકારોની હાલત કફોડી, હીરા ઉદ્યોગકારો આ બાબતે વાણિજ્ય મંત્રાલયને કરશે રજુઆત
Breaking News/અરવલ્લી: કિશોરી બની અંધશ્રદ્ધાનો ભોગ, પંચાલ ગામની 14 વર્ષિય કિશોરીનું સર્પદંશથી મોત, કિશોરીને ડૉક્ટરને બદલે લઇ ગયા ભૂવા પાસે, તબિયત લથડતા કિશોરીને સારવાર માટે હોસ્પિ. લવાઈ, સારવાર દરમિયાન કિશોરીનું મોત, અંધશ્રદ્ધાથી મૃત્યુની જીલ્લામાં ત્રીજી ઘટના, રેસક્યુઅર દ્વારા સાપનું કરાયું રેસક્યુ
Breaking News/વડોદરા: રાજ્યભરના નેફ્રોલોજિસ્ટ એસો.ની હડતાળનો મામલો, આયુષ્યમાન કાર્ડમાં ડાયાલિસિસનો ચાર્જ ઘટાડતા વિરોધ, નેફ્રોલોજિસ્ટ એસોસિયેશનની ત્રણ દિવસની હડતાળ, હડતાળની ચીમકી વચ્ચે તંત્રએ તૈયારીઓ કરી, વડોદરામાં 31 ડાયાલિસિસ મશીન તૈયાર રખાયા, SSG માં 11 અને ગોત્રી હોસ્પિટલમાં 21 મશીનો સ્ટેન્ડબાય, કોઈ પણ પરિસ્થિતિને પહોચી વળવા આરોગ્ય વિભાગની તૈયારી, સ્વતંત્રતા દિવસની રજાઓમાં પણ ડાયાલિસિસ સેન્ટર રહેશે કાર્યરત
Breaking News/રાજકોટ: સરકાર અને ડૉક્ટરની લડાઈમાં દર્દીઓ પરેશાન, ઓછું વળતર ચૂકવાતા ડૉક્ટરો દ્વારા વિરોધ, સિવિલ હોસ્પિ.ના સુપ્રિ. આર.એસ. ત્રિવેદીનું નિવેદન, નેફ્રોલોજીસ્ટ ડોકટરોની હડતાળને લઈને સિવિલ સજ્જ, સિવિલ હોસ્પિટલમાં 25 બેડની સુવિધા, હજુ 3 થી 4 બેડ વધારવા અપાઈ સૂચના, 90થી વધુ દર્દીઓનું ડાયાલીસીસ થાય તેવી સુવિધા, દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સરકારમાંથી પણ સૂચના
SBI FD Scheme/ SBIના કરોડો ગ્રાહકો માટે મહત્વના સમાચાર, બેંક આવતીકાલથી બંધ કરી રહી છે આ પોપ્યુલર સ્કીમ, આપવામાં આવી માહિતી
Breaking News/રાજ્યના નેફ્રોલોજિસ્ટ 3 દિવસની હડતાલ પર, PMJAY હેઠળ ચાલતા ડાયાલીસીસ સેન્ટર બંધ, ડાયાલીસીસની કામગીરી બંધ થતા સરકાર એક્શનમાં, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક, બેઠકમાં આરોગ્ય કમિશ્નર સામીના હુસૈન ઉપસ્થિત, આરોગ્ય અગ્ર સચિવ મનોજં અગ્રવાલ પણ બેઠકમાં હાજર
Breaking News/સંસ્કારી નગરી વડોદરા શહેરમાં નીકળી કાવડ યાત્રા, હિન્દુ શાસ્ત્ર અનુસાર કાવડ યાત્રાનું છે અનેરું મહત્વ, શ્રાવણ મહિનામાં દેશભરમાં કાઢવામાં આવે છે કાવડ યાત્રા, માં નર્મદાનું પવિત્ર જળ લઈ કાવડ યાત્રીઓ પહોંચ્યા વડોદરા, વિના વિરામે કાવડ યાત્રીઓ 60 કિમીનું અંતર કાપી પહોંચ્યાં વડોદરા, શ્રાવણના સોમવારે ભીમનાથ મહાદેવને કરાશે જળાભિષેક
Breaking News/પાલનપુર અંબાજી હાઈવે પર ગંભીર અકસ્માત, 2 બાઈક ધડાકાભેર અથડાતા થયો અકસ્માત, ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી