Breaking News/
રશિયા-યુક્રેનના યુદ્ધની હીરા ઉદ્યોગ પર પડી અસર, અમેરિકાએ રશિયાના હીરા પર પ્રતિબંધ મૂક્યો, સુરત-મુંબઈના હીરા ઉદ્યોગકારોના રૂ. 215 કરોડ બેન્કમાં સિઝ, સુરતના હીરા ઉદ્યોગકારોએ રશિયાની માઇન્સથી કરી હતી ખરીદી, રશિયાના હીરાનું ડોલરમાં કરવામાં આવેલું પેમેન્ટ અટકાવી દેવાયું, છેલ્લા ઘણા મહિનાથી 215 કરોડ રૂપિયા બેન્કમાં અટવાયા, કરોડો રૂપિયા અટવાતા સુરતના હીરા ઉધોગકારોની હાલત કફોડી, હીરા ઉદ્યોગકારો આ બાબતે વાણિજ્ય મંત્રાલયને કરશે રજુઆત
