Breaking News/ અરવલ્લી: કિશોરી બની અંધશ્રદ્ધાનો ભોગ, પંચાલ ગામની 14 વર્ષિય કિશોરીનું સર્પદંશથી મોત, કિશોરીને ડૉક્ટરને બદલે લઇ ગયા ભૂવા પાસે, તબિયત લથડતા કિશોરીને સારવાર માટે હોસ્પિ. લવાઈ, સારવાર દરમિયાન કિશોરીનું મોત, અંધશ્રદ્ધાથી મૃત્યુની જીલ્લામાં ત્રીજી ઘટના, રેસક્યુઅર દ્વારા સાપનું કરાયું રેસક્યુ  

Breaking News
Breaking News