Breaking News/
સંસ્કારી નગરી વડોદરા શહેરમાં નીકળી કાવડ યાત્રા, હિન્દુ શાસ્ત્ર અનુસાર કાવડ યાત્રાનું છે અનેરું મહત્વ, શ્રાવણ મહિનામાં દેશભરમાં કાઢવામાં આવે છે કાવડ યાત્રા, માં નર્મદાનું પવિત્ર જળ લઈ કાવડ યાત્રીઓ પહોંચ્યા વડોદરા, વિના વિરામે કાવડ યાત્રીઓ 60 કિમીનું અંતર કાપી પહોંચ્યાં વડોદરા, શ્રાવણના સોમવારે ભીમનાથ મહાદેવને કરાશે જળાભિષેક
