Breaking News/ રાજ્યના નેફ્રોલોજિસ્ટ 3 દિવસની હડતાલ પર, PMJAY હેઠળ ચાલતા ડાયાલીસીસ સેન્ટર બંધ, ડાયાલીસીસની કામગીરી બંધ થતા સરકાર એક્શનમાં, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક, બેઠકમાં આરોગ્ય કમિશ્નર સામીના હુસૈન ઉપસ્થિત, આરોગ્ય અગ્ર સચિવ મનોજં અગ્રવાલ પણ બેઠકમાં હાજર  

Breaking News
Breaking News