Breaking News/મોરવા હડફઃ સાગવાડા બસસ્ટેન્ડનો સ્લેબ ધરાશયી, બસ સ્ટેન્ડમાં કોઈ ન હોવાથી સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી, મોરવા હડફના તમામ બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં, વિદ્યાર્થીઓ, રાહદારીઓ બસ સ્ટેન્ડનો લેતાં હોય છે આશ્રય, બસ સ્ટેન્ડ નવા બનાવવા સ્થાનિકોમાં ઉઠી માંગ
Breaking News/સુરેન્દ્રનગર: જોરાવરનગરની લાઈબ્રેરીમાં હોબાળો, વાંચન માટે આવતા વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો, પ્રાથમિક સુવિધાઓના અભાવને પગલે કરાયો હોબાળો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ નજીક, લાઈબ્રેરીમાં સુવિધાઓનો અભાવ, વિદ્યાર્થીઓએ અનેક વખત તંત્રને કરી છે રજુઆત, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા કરાયો વિરોધ, હોબાળાને પગલે અધિકારીઓ લાઈબ્રેરીમાં દોડી આવ્યા, મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો
Breaking News/બોટાદ ખાતે ST ભરતી મામલે યુવાનોમાં રોષ, ST વિભાગમાં ડ્રાયવર-કંડક્ટરની ભરતીની જાહેરાત, ઉમેદવારોને ફસ્ટએડ સર્ટીફીકેટ અરજી સાથે જોડવું ફરજિયાત, ઇન્ડિયન રેડ ક્રોસને અપાઈ છે સર્ટીફીકેટ કાઢવાની જવાબદારી, બોટાદ ઇન્ડિયન રેડ ક્રોસ દ્રારા માત્ર 450 સર્ટીફીકેટ કાઢવામાં આવ્યા, માત્ર 450 સર્ટી કાઢયા બાદ કામગીરી બંધ કરી દેવામાં આવી, ઓફિસ સંચાલકો ઓફિસ બંધ કરી થયા પલાયન, કામગીરી બંધ થતા અનેક ઉમેદવારો અટવાયા, ઇન્ડિયન રેડ ક્રોસની કામગીરીને પગલે ઉમેદવારોમાં રોષ, અરજી કરનાર મહિલા અને પુરુષ ઉમેદવારોનો ભારે વિરોધ, રેડ ક્રોસની ઓફિસની બહાર ઉમેદવારોએ કર્યા દેખાવો, છેલ્લા 3 દિવસથી ઉમેદવારો ધરમ ધક્કા ખાતા હોવાનો આક્ષેપ
Breaking News/વરસાદી મોસમમાં સુરતમાં વધ્યો રોગચાળો, છેલ્લા 12 દિવસમાં ડાયરિયાના 38 કેસ સામે આવ્યા, મલેરીયાના 7, તાવના 76 કેસો સામે આવ્યા, ડેન્ગ્યુના 24 અને ગેસ્ટ્રોના 38 કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા, પાંડેસરા વિસ્તારમાં મોતના આંકડામાં વધારો, બાળકોના મોત વધ્યા, તંત્રની ચિંતામાં વધારો
Breaking News/જૂનાગઢ શહેર રંગાયું દેશ ભક્તિના રંગમાં, શહેરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ, મેરી માટી મેરા દેશ અને તિરંગા યાત્રાનું આયોજન, બાઉદ્દીન કોલેજથી કૃષિ યુનિવર્સિટી સુધી નીકળી તિરંગા યાત્રા, વિદ્યાર્થીઓ, પોલીસ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા, ઇન્દ્રભારતી બાપુ, સાંસદ, ધારાસભ્ય સહિતનાની ઉપસ્થિતિ
Breaking News/મહેસાણા: કડીના મહારાજપુરા ગામની ઘટના, ખેતરમાં 30 આંબા કાપી ધમકી આપતી ચીઠ્ઠી મુકાઈ, સરપંચને જાનથી મારી નાખવાની ધમકી, ગામના બે જૂથો વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ, પ્રવીણ પટેલના ખેતરમાં આંબા કાપી અપાઈ ધમકી, સમગ્ર મામલે કડી પોલીસને કરાઇ જાણ
#જુગારનાં_અડ્ડાઓ/દાહોદના ખરજ ગામે ઝડપાયું જુગાર ધામ , પોલીસે 3 આરોપીની કરી ધરપકડ, 1 લાખથી વધુનો મુદામાલ જપ્ત
Breaking News/CM ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આજે વલસાડ જીલ્લામાં, કપરાડાના અંભેટીમાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદનું આયોજન, પરિસંવાદમાં મોટી સંખ્યામાં જીલ્લાના ખેડૂતો રહયા ઉપસ્થિત