Breaking News/આણંદ: કલેક્ટર પાસે પહોંચ્યા કિડનીના દર્દીઓ, દર્દીઓએ જીલ્લા કલેકટરને આપ્યું આવેદન પત્ર, PM-JAY અંતર્ગત ડાયાલિસિસ બંધ થતાં દર્દીઓ મૂંઝાયા, આરોગ્ય યોજના અંતર્ગત થતી સારવાર બંધ ન કરવા કરી રજુઆત, આણંદ જીલ્લામાં 300 કરતા વધારે ડાયાલિસિસ દર્દીઓ, આજે તમામ દર્દીઓએ જીલ્લા કલેકટરને મળી કરી રજુઆત
Independence celebrations/400 સરપંચ, 250 ખેડૂતો, સેન્ટ્રલ વિસ્ટા સાથે સંકળાયેલા મજૂરો… આઝાદીની ઉજવણીમાં આ 1800 લોકો બનશે લાલ કિલ્લા પર ખાસ મહેમાન
adani hindenburg case/અદાણી ગ્રુપ પર ચાલી રહેલી તપાસમાં મોટું અપડેટ, SEBI સુપ્રીમ કોર્ટમાં કર્યો આ દાવો
Breaking News/મહેસાણા: ન.પા. દ્વારા રખડતાં પશુઓ પકડવાનો મામલો, કડી નજીક વાડામાં રાખવામાં આવ્યા છે પશુઓ, રખડતાં પશુઓ માંથી 9 ગાયોના મોત, 9 ગાયોના મોતથી જીવદયા પ્રેમીઓમાં આક્રોશ, જીવદયા પ્રેમીઓએ આપ્યું આવેદનપત્ર, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર
Breaking News/સુરત: બમરોલીમાં ગૃહ મંત્રીએ તિરંગા કર્યા વિતરણ, ગૃહ મંત્રીએ દુકાનો ,ઘર તેમજ લારી પર જઈ તિરંગા લગાવ્યા, હર ઘર તિરંગા અભિયાન સંકલ્પને લઈ કાર્યક્રમ યોજાયો, વડાપ્રધાનના હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા કાર્યક્રમ, સ્થાનિકોને સાથે રાખી દુકાનો તેમજ લારી પર તિરંગા લગાવ્યા, મોટી સંખ્યામાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા
Breaking News/પોરબંદર: રાષ્ટ્રગીત બાબતે વાઇરલ ઓડિયો મામલો, રાષ્ટ્રધ્વજ-રાષ્ટ્રગીત બાબતે મૌલવીનો ઓડિયો થયો હતો વાઇરલ, પોલીસે મૌલવી વાફિદ રઝાની કરી હતી ધડપકડ, નગીના મસ્જિદનો મૌલવી છે વાફિદ રઝા, મૌલવીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં કરાયો રજૂ
Breaking News/અમદાવાદ ખાતે મળશે કોંગ્રેસ કોર ગૃપની બેઠક, આગામી 16 ઓગષ્ટે કોંગ્રસ કાર્યલાય ખાતે મળશે બેઠક, કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક, કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિત સિનિયર નેતાઓ રહેશે હાજર, બેઠકમાં પૂર્વ પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા અને સિનિયર નેતા હાજર રહેશે, લોકસભા ચૂંટણી, નવા સંગઠન, પક્ષના કાર્યક્રમ અંગે બનશે રણનિતી, કોર ગૃપ બેઠકમાં ભારત જોડો યાત્રા કાર્યક્રમ અંગે ચર્ચા, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ફેઝ-2 ગુજરાતથી શરૂ થશે, ભારત જોડો યાત્રા ફેઝ-2 કઇક નવા અંદાજમાં જોવા મળશે, ફેઝ-2 યાત્રા શરૂ કરવા અપાયુ છે રાહુલ ગાંધીને આમંત્રણ
Breaking News/અમદાવાદ ટ્રાફિક વિભાગનો નવતર પ્રયોગ, હવે ટ્રાફિક જવાનોને મળશે AC હેલ્મેટ, ગરમીમાં ઉભા રહેતા જવાનોને મળશે AC હેલ્મેટ, AC હેલ્મેટ મળતા ટ્રાફિકના જવાનોને મળશે રાહત, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની નવતર પહેલ, પ્રાથમિક ધોરણે AC હેલ્મેટની ટ્રાયલ શરુ કરાઈ, પીરાણા ચાર રસ્તા, નાના ચિલોડા 1-1 હેલ્મેટ ફાળવાયા, ઠક્કરનગર ખાતે ફરજ બજાવતા જવાનોને હેલ્મેટ ફાળવાયા
Breaking News/ગીર સોમનાથ: સોરઠી પરંપરા સાથે PSIનું સ્વાગત, ગીરગઢડા સ્ટેશનમાં નવા મહિલા PSIનું સોરઠી અભિવાદન, PSIને શણગારેલ ઘોડા પર બેસાડી લવાયા પોલીસ સ્ટેશન, PSI જગદીશ ડાંગરને પણ ધોડા પર અપાઈ વિદાય, પોલીસ સ્ટાફ પણ મનમૂકીને ગરબે ઘૂમ્યો